રાષ્ટ્રીય હરિત અધિકારિતા (National Green Authority)


http://gujarat-help.blogspot.com


રાષ્ટ્રીય હરિત અધિકારિતા (National Green Authority)
કેન્દ્ર સરકારે પર્યાવરણ સંરક્ષણની દિશામાં કાર્ય કરવા લોકસભામાં માર્ચ-૨૦૧૦માં એક વિધેયક રજુ કર્યું જેના દ્વારા રાષ્ટ્રીય હરિત અધિકારિતા (NGA)નું નિર્માણ/ રચના થઇ શકે. આ ઓથોરિટી કેન્દ્ર તથા રાજ્ય સરકારો પર પર્યાવરણ કાનૂનોના અમલ પર ભાર મૂકશે અને જો પર્યાવરણ કાયદાઓનો ભંગ થાય તો કોઇ પણ વ્યક્તિ તેનાથી થતી ક્ષતિ માટે વળતરનો દાવો કરી શકે. આ પ્રકારની ઓથોરિટી ઘડવાવાળો ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. આ સૂચિત Authorityમાં વધુમાં વધુ ૨૦ ન્યાયિક તથા ૨૦ પર્યાવરણ વિશેષજ્ઞ સભ્યો હશે.


No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular