સાક્ષર ભારત મિશન

http://gujarat-help.blogspot.com
સાક્ષર ભારત મિશન
 સામાન્ય રીતે વાંચવા લખવાની ન્યુનતમ આવડત એટલે જ સાક્ષરતા કહેવાય છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અનુસાર કોઇપણ ભાષામાં એક સામાન્ય સંદેશને સમજીને વાંચવા અને લખવાની ક્ષમતા ધરાવનાર કોઇ પણ વ્યક્તિને સાક્ષર ગણવામાં આવે છે.

સાક્ષરતા અભિયાન
દેશમાં સાક્ષરતાની સ્થિતિમાં સુધાર માટે પ્રધાનમંત્રી ડૉ.. મનમોહનસિંઘે સાક્ષર ભારત મિશનની શરૂઆત ૮ ડિસેમ્બર, ૨૦૦૯થી કરી છે. આ ભારત સાક્ષર મિશન કેન્દ્ર તથા રાજ્યોની ભાગીદારીથી સ્થાનિક સ્તરે તેનું અમલીકરણ પંચાયતી રાજ સંસ્થાઓના માધ્યમથી કરે છે.
સાક્ષરતા મિશનનું લક્ષ્ય: સાક્ષરતા દરને ૬૪ ટકાથી વધારીને ૮૦ ટકા કરાશે.

-
કુલ સાત કરોડ નિરક્ષરોને સાક્ષર બનાવવાના આ અભિયાનમાં ૬ કરોડ મહિલાઓ (કન્યાકેળવણી- સ્કૂલ ચલેં હમ)ને સાકાર બનાવાઇ. જેથી વર્તમાન સાક્ષરતા જેંડર ગેપને ૨૧ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી શકાય. આ અભિયાનમાં કેન્દ્ર તથા રાજ્યોની હિસ્સેદારીનો ગુણોત્તર ૭૫:૨૫ રહેશે જ્યારે પૂર્વોત્તર રાજ્યો માટે આ ગુણોત્તર ૯૦:૧૦ રહેશે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular