સવાલ જવાબ


http://gujarat-help.blogspot.com/

1

બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો.    Ans: ગીત શેઠી

2

દેના બેંકની સ્થાપના કોણે કરી હતી?    Ans: દેવકરણ નાનજી

3

‘પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ?    Ans: ધોળકા




4

ઇ.સ. ૧૯૧૯માં કયા એકટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી?    Ans: રોલેટ એકટ

5

મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ?    Ans: ગોમતીપુર

6

અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?    Ans: બાદશાહ અહમદશાહ

7

ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ?    Ans: વૌઠા

8

ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો?    Ans: કાવેરીને કાંઠે કુંભકોણમ્માં

9

વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે?    Ans: ૨.૪૧ ચો કિ.મી.

10

રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું?    Ans: ઉત્તમ વ્યવહારજ્ઞ

11

અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી?    Ans: કસ્તુરભાઈ લાલભાઈ

12

ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?    Ans: કચ્છ

13

કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું?    Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ

14

કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો.    Ans: કોયા ભગતની કડવી વાણી

15

પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?    Ans: અંધજન મંડળ-અમદાવાદ

16

ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબાભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે?    Ans: ગાંધીજી

17

આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું?    Ans: કર્ણદેવ સોલંકી

18

ભારતની સૌ પ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી ?    Ans: કસ્તુરભાઇ લાલભાઇ

19

શ્યામજીકૃષ્ણ વર્મા એ ‘ઈન્ડિયા હાઊસ’ ની સ્થાપના કયારે કરી હતી?    Ans: ફેબ્રુઆરી-૧૯૦૫

20

કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ?    Ans: નારાયણ સરોવર

21

‘નેમિનાથ ફાગુ’ની રચના કોણે કરી છે?    Ans: કવિ રાજશેખર

22

ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે?    Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ

23

અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ?    Ans: એલિસબ્રીજ

24

શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે?    Ans: નળ સરોવર

25

ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.    Ans: નવલખા મહેલ

26

કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે?    Ans: ઉત્તર ભાગમાંથી

27

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?    Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

28


‘છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે?    Ans: કવિ નિરંજન ભગત

29

ભાગવતના દશમસ્કંધને કયા કવિએ ગુજરાતીમાં પદબદ્ધ કર્યો છે ?    Ans: કવિ ભાલણ

30

ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?    Ans: ગિરનાર

31

હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે?    Ans: આશા પારેખ

32

રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે?    Ans: શામળાજીના મેળામાં

33

હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ?    Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન

34

ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ?    Ans: કોટેશ્વર મંદિર

35

અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?    Ans: પાલનપુર

36

કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ?    Ans: ચાર

37

ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો?    Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર

38

‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.    Ans: કનૈયાલાલ મુનશી

39

ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે?    Ans: દિવાળીબેન ભીલ

40

દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ?    Ans: ગોમતી નદી

41

ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે?    Ans: સરદાર સરોવર નર્મદા યોજના

42

ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે?    Ans: વીર સાવરકર

43

હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?    Ans: વિનોદ કિનારીવાલા

44

હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ?    Ans: ડૉ. એસ.આર.રાવ

45

સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી?    Ans: રાજાધ્યક્ષ

46

‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે?    Ans: દુહા

47

કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે?    Ans: મોતીડો

48

વિખ્યાત જેસલ-તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં કયાં છે ?    Ans: અંજાર

49

કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો?    Ans: ઔરંગઝેબ



50

ગુજરાત રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા?    Ans: મેંહદી નવાઝ જંગ

51

નિરંજન ભગતના બધા કાવ્યો કયા કાવ્યસંગ્રહમાં સંગ્રહિત થયા છે?    Ans: છંદોલય


52

રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ?    Ans: બાળ સાહિત્ય


53

અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓનાં ઘર કયા નામે ઓળખાય છે?    Ans: ખોલકું


54

કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે?    Ans: ફલેમિંગો


55

ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?    Ans: ઉકાઇ


56

ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?    Ans: સુધીર ભાસ્કર


57

ગુજરાતમાં કયું સ્થળ ‘પારસીઓનું કાશી’ ગણાય છે ?    Ans: ઉદવાડા


58

નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ?    Ans: વીરસિંહ


59

ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે?    Ans: ગોરખનાથનું શિખર-ગિરનાર


60

ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે?    Ans: આરાસુરની ટેકરીઓ


61

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો.    Ans: કવિ ધીરો


62

માત્ર ૧૭ વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિંદુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા ?    Ans: પંડિત સુખલાલજી


63

પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે ?    Ans: સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન


64

ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?    Ans: સાપુતારા


65

ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ?    Ans: કચ્છ


66

નરસિંહ મહેતાએ પોતાનાં કાવ્યસર્જનમાં કયો પદપ્રકાર અપનાવ્યો હતો?    Ans: પ્રભાતિયાં


67

જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે?    Ans: ઉમાશંકર જોષી


68

ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે?    Ans: કમલેશ નાણાવટી


69

આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે?    Ans: કચ્છ


70

કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?    Ans: પોરબંદર


71

મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કયારે કરી હતી?    Ans: ઇ.સ. ૧૯૧૭


72

કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ?    Ans: બાપુસાહેબ ગાયકવાડ


73

ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસતી ધરાવે છે?    Ans: અમદાવાદ


74

કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે?    Ans: નિશીથ


75

ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો?    Ans: અમદાવાદ - વડોદરા


76

પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા?    Ans: મેડમ ભિખાઈજી કામા


77

ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?    Ans: કચ્છ


78

ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે?    Ans: રાજભાષા


79

કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ?    Ans: વઢવાણ


80

ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે?    Ans: ફાધર વાલેસ


81

લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી?    Ans: શ્યામજીકૃષ્ણ વર્મા


82

‘માધવાનલ કામ કંદલા દોગ્ધક’ - પદ્યવાર્તાના રચયિતા કોણ છે?    Ans: કવિ ગણપતિ


83

ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી ?    Ans: કાંચળિયા


84

સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ?    Ans: ડુમ્મસ


85

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ?    Ans: ભરતેશ્વર-બાહુબલિરાસ


86

કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેકટ કયાં આવેલો છે ?    Ans: પાન્ધ્રો


87

કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે?    Ans: મણિશંકર રત્નજી ભટ્ટ


88

ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર એકમાત્ર ભારતીય ઝડપી ગોલંદાજ કોણ છે?    Ans: ઇરફાન પઠાણ


89

હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ?    Ans: ભાવનગર

90

મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ?    Ans: નેમિનાથ ચતુષ્યદિકા

91

ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે ?    Ans: તબીબી ક્ષેત્રે

92

ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી?    Ans: અમદાવાદ-ઇ.સ. ૧૮૯૦

93

ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ?    Ans: જેસોર

94

ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?    Ans: વલસાડ

95

ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે?    Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.

96

ગુજરાતનું રાજયપક્ષી કયું છે?    Ans: સુરખાબ

97

ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે?    Ans: જામનગર

98

‘તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે?    Ans: પ્રેમાનંદ

99

પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે?    Ans: અંગરશા પીર

100

ગુજરાતની પ્રથમ લૉ કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી?    Ans: સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર

ક્રમપરિણામ 1

કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કોણે સંગીત આપ્યું હતું?    Ans: ક્ષેમુભાઇ દિવેટીયા

2

ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે?    Ans: જામનગર

3

આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી?    Ans: કર્ણદેવ

4

ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ?    Ans: ૧૫૦ વર્ષ

5

ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી?    Ans: મીઠા

6

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ?    Ans: ઇ.સ. ૧૯૪૯

7

કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?    Ans: રવિશંકર રાવળ

8

રાજેન્દ્ર શાહને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો હતો?    Ans: નિરુદ્દેશે

9

કયો રોજો ગુજરાતમાં સૌથી વિશાળ અને કલાત્મક રોજા તરીકેની ખ્યાતિ ધરાવે છે?    Ans: સરખેજનો રોજો

10

વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને આવે છે?    Ans: સાત

11

ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા?    Ans: કવિ નર્મદ

12

ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ?    Ans: સાત

13

ભકિતને સ્વતંત્રરસ તરીકે સ્વીકારવાની હિમાયત કોણે કરી?    Ans: બાલાશંકર કંથારિયા

14

મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે?    Ans: વડોદરા

15

ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇ હતી?    Ans: ઇ.સ. ૧૮૬૩

16

ચેસમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીયસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે?    Ans: તેજસ બાકરે

17

ગુજરાતનું કયું પક્ષી માથું ઊંઘુ રાખીને ખાય છે?    Ans: ફલેમિંગો

18

ગુજરાતમાં એથ્લેટિકસના વ્યાપ અને વિકાસ માટે કયું મંડળ કાર્યરત છે?    Ans: ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ

19

નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરની પ્રસિદ્ધ કૃતિ ગીતાંજલીનો અનુવાદ કોણે કર્યો છે?    Ans: કવિ કાન્ત

20

લોકસંસ્કૃતિનાં રક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે?    Ans: પંચવટી યોજના

21

ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?    Ans: વહેલી સવારનો

22

પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ?    Ans: નર્મદા

23

ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં?    Ans: ઈ.સ.૧૫૩૭

24

નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે ?    Ans: ભકિતયુગ

25

ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો?    Ans: ૧૯૯૫-૯૬

26

‘સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો.    Ans: કવિ અબ્દુર રહેમાન

27

ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ?    Ans: ઉંઝા

28

ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે?    Ans: મહર્ષિ અરવિંદ

29

‘સાર્થ જોડણીકોશ’ના મુખ્ય સંપાદક કોણ હતા?    Ans: મગનભાઇ પ્રભુભાઇ દેસાઇ

30

શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા?    Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા

31

ગુજરાતમાં કયાંના ઘઉં વખણાય છે ?    Ans: ભાલ પ્રદેશ

32

પોતાના ધર્માચરણને કારણે ‘વિવિધ ધર્માનુયાયી’ કોણ કહેવાયા છે?    Ans: કવિ ભાલણ

33

ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ માટે સમૂહમાં પોતાના માળા બાંધી આખું પક્ષીનગર વસાવે છે?    Ans: કાનકડિયા

34

રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયું છે?    Ans: સરવસણી (જિ. ખેડા)

35

ગુજરાતનું સૌપ્રથમ રંગીન ચલચિત્ર કયું છે?    Ans: લીલુડી ધરતી

36

૧૮૨૬માં પહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણ હતા?    Ans: દુર્ગારામ મહેતા

37

અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ?    Ans: ડૉ. વિક્રમ સારાભાઈ

38

ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી નાની વયે સ્થાન પામનાર વિકેટ કીપર-બેટ્સમેનનું નામ જણાવો.    Ans: પાર્થિવ પટેલ

39

ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ?    Ans: સલ્ફર

40

ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો?    Ans: વિક્રમ સોલંકી

41

કવિ નાકરનું વતન કયું હતું?    Ans: વડોદરા

42

હિરણ્યા, કોસંબી અને ભીમાક્ષી નદીઓના ત્રિવેણી સંગમ પર કયું શહેર વસેલું છે ?    Ans: ખેડબ્રહ્મા

43

‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો?    Ans: સોલંકીકાળ

44

હિંદુ-મુસ્લિમ એકતાના જ્યોર્તિધર સંત કબીરના નામથી ઓળખાતો કબીરવડ કયા જીલ્લામાં આવેલો છે?    Ans: ભરૂચ

45

ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે?    Ans: જલારામ બાપા

46

કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ?    Ans: તાપી

47

અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી સાથે કઇ જેલમાં રહ્યા હતા?    Ans: પૂનાની યરવડા જેલ

48

ભારતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયાં આવેલું છે?    Ans: પોરબંદર

49

દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ?    Ans: કાળી અને કાંપવાળી

50

શ્યામજીકૃષ્ણ વર્મા એ ‘ઈન્ડિયા હાઊસ’ ની સ્થાપના કયારે કરી હતી?    Ans: ફેબ્રુઆરી-૧૯૦૫

51

‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.    Ans: કનૈયાલાલ મુનશી

52

ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓ કયા નામે જાણીતી છે?    Ans: શકિતની ભકિત

53

ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ?    Ans: ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા

54

સૌરાષ્ટ્રમાં રાજવી ચંદ્રચુડ દ્વારા કઇ સાલમાં ચુડાસમા વંશની સ્થાપના કરાઇ?    Ans: ઇ.સ. ૮૭૫

55

હડપ્પીય સભ્યતાની સાઈટ ધોળાવીરા કઇ સાલમાં શોધાઇ હતી?    Ans: ઇ.સ. ૧૯૬૭

56

ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે ?    Ans: અરદેશર ખબરદાર

57

ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી?    Ans: મેડમ ભીખાઈજી કામા

58

ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી?    Ans: માર્કો પોલો

59

અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે?    Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

60

મહાદેવભાઇ દેસાઇનું જીવનચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ ના લેખક કોણ છે ?    Ans: નારાયણ દેસાઇ

61

આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞનું નામ જણાવો.    Ans: ડૉ. પી.સી. વૈદ્ય

62

ઉત્તર ગુજરાતના કોળીઓમાં જાણીતું નૃત્ય છે ?    Ans: અશ્વ નૃત્ય

63

દૂધસરિતા ડેરી કયાં આવેલી છે?    Ans: ભાવનગર

64

દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં કયાં આવેલી છે ?    Ans: જામનગર

65

રમણલાલ નીલકંઠનું તખ્તાલાયકી ધરાવતું કયું નાટક છે?    Ans: રાઇનો પર્વત

66

પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે?    Ans: માધવપુર

67

કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે?    Ans: ડૉ. હંસાબેન મહેતા

68

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલકલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો?    Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

69

ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી?    Ans: મહિપતરામ રૂપરામ

70

ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી ?    Ans: પેડા

71

ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા?    Ans: રમણલાલ નીલકંઠ

72

‘ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો.    Ans: ભદ્રંભદ્ર

73

ભારત રત્નથી સન્માનિત અને બે વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુજરાતી નેતા કોણ હતા ?    Ans: ગુલઝારીલાલ નંદા

74

ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઈતિહાસ સમયના હાથી અને એકશૃંગી જેવા પ્રાણીઓનાં અશ્મીઓ મળી આવ્યાં છે ?    Ans: પીરમ બેટ

75

ઉમાશંકર જોશીએ ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે?    Ans: કવિ પ્રહલાદ પારેખ

76

ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે?    Ans: દાંતીવાડા

77

નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ?    Ans: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)

78

દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર શરૂ કરાવનાર ગુજરાતી કોણ હતા?    Ans: દયારામ કુંવરજી પટેલ

79

ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે?    Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી

80

અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ?    Ans: વર્ષ ૨૦૦૩

81

કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં ?    Ans: લાલાજી

82

કચ્છનાં કયાં ગામને ભારત સરકારે ‘હેરીટેજ વિલેજ’ જાહેર કર્યું છે?    Ans: તેરા ગામ

83

માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો?    Ans: અવંતિનાથ

84

સંસાર સુધારા અર્થે દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી?    Ans: માનવધર્મ સભા

85

ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે?    Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક

86

ગુજરાત વર્નાકયુલર સોસાયટી દ્વારા દોઢ સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો.    Ans: બુદ્ધિપ્રકાશ

87

ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે ?    Ans: ખેડા

88

ગુજરાતના કયા યાત્રા સ્થળની ગણના ચારધામ યાત્રામાં થાય છે ?    Ans: દ્વારકા

89

કયા સંદર્ભગ્રંથમાંથી ગુજરાતનો ઇતિહાસ મળે છે?    Ans: પ્રબંધ ચિતામણી અને મિરાતે સિકંદરી

90

દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે?    Ans: ઓખા મંડળ

91

કવિ ભાલણનું મૂળ નામ શું હતું?    Ans: પુરષોત્તમ ત્રિવેદી

92

‘રસિક વલ્લભ’ કૃતિનાં કર્તાનું નામ શું છે ?    Ans: કવિ દયારામ

93

મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી?    Ans: આચાર્ય બુદ્ધિસાગરજી

94

ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ?    Ans: વડોદરા

95

અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી?    Ans: સ્વામી વિદ્યાનંદજી

96

‘સાસુ વહુની લડાઇ’ સામાજિક નવલકથાના લેખક કોણ છે?    Ans: મહીપતરામ રૂપરામ નીલકંઠ

97

આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો ?    Ans: વારાણસી હિન્દુ યુનિવર્સિટી

98

પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?    Ans: અંધજન મંડળ-અમદાવાદ

99

ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?    Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા

100

ભારતનું સૌપ્રથમ દરિયાઇ ઉદ્યાન કયું છે?    Ans: જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન

101

ગુજરાતમાં ડાયનાસોરના અવશેષ કયાં મળ્યા હતાં?    Ans: બાલાસિનોર

102

ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ?    Ans: કચ્છના દરિયાકિનારે

103

ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો ?    Ans: પ્રતીક પારેખ

104

વરાળથી ચાલતા સૉ જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી?    Ans: ત્રિભુવન શેઠ

105

ગોધરાનું પ્રાચીન નામ શું હતું ?    Ans: ગોરૂહક

106

ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો?    Ans: શામળદાસ કોલેજ

107

સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ?    Ans: સહ્યાદ્રિ

108

રામદેવપીરનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે ?    Ans: કચ્છના રણુજામાં

109

ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી?    Ans: બબલભાઈ મહેતા

110

હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?    Ans: વિનોદ કિનારીવાલા

111

કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ?    Ans: કાળો ડુંગર

112

હેમચંદ્રાચાર્યના પ્રસદ્ધિ ગ્રંથ સિદ્ધહેમશબ્દાનુશાસન સિવાય અન્ય બે કૃતિઓ કઇ?    Ans: કાવ્યાનુશાસન અને છન્દોનુશાસન

113

વિખ્યાત જેસલ-તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં કયાં છે ?    Ans: અંજાર

114

કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ?    Ans: ચાર

115

‘ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે ?    Ans: રમેશ પારેખ

116

કાળો ડુંગર ગુજરાતમાં કયાં આવેલો છે?    Ans: કચ્છ

117

સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે ?    Ans: ભાદર

118

ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે?    Ans: ૨૧ અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો

119

ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ?    Ans: જામનગર

120

ગુજરાતમાં માત્ર અગરિયાઓ વસતા હોય તેવું ગામ કયું છે ?    Ans: ખારાઘોડા

121

અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ?    Ans: કાપડ સંશોધન-અમદાવાદ

122

૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું?    Ans: બૃહદ્ મુંબઇ રાજયનો
http://gujarat-help.blogspot.com/

1 comment:

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular