http://gujarat-help.blogspot.com
ભારતમાં લૈંગિક
અસમાનતા
અસમાનતા: કોઇ પણ સમાજમાં લીંગના આધારે (પુરુષ-સ્ત્રીઓ
વચ્ચે) ભેદભાવ રાખવામાં આવે તેને લૈંગિક કે જાતીય અસમાનતા/ભેદભાવ કહે છે. આનો આધાર જૈવિક નહીં પણ
સામાજિક તથા સાંસ્કૃતિક હોય છે. અહીં બે શબ્દો વચ્ચેનો ભેદ સમજવા જરૂરી છે.
- સેક્સ: આ શબ્દ પુરુષ અને સ્ત્રી વચ્ચેના જૈવિક તફાવત તરફ નિર્દેશ કરે છે. એટલે કે પુરુષ અને સ્ત્રીની વચ્ચે જે જૈવિક તફાવત છે તે પ્રાકૃતિક છે. એટલે કે આ આધારે તફાવત લૈંગિક અસમાનતા નથી.
- જેન્ડર: આ શબ્દનો અર્થ પુરુષ-સ્ત્રીની વચ્ચે સામાજિક-સાંસ્કૃતિક આધારો પર કરાયેલા ભેદભાવથી છે, એટલે કે સમાજમાં પ્રવર્તમાન સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યો, વિચારધારાઓ જેના કારણે મહિલાઓને ભૌતિક અને વૈચારિક રીતે પુરુષોની સરખામણીમાં ઉતરતી સમજવામાં આવે છે અથવા તેમાં ભેદભાવ કરાય છે.
આ કૃત્રિમ અથવા લદાયેલી અસમાનતા જ લૈંગિક અથવા જાતીય અસમાનતા કહેવાય છે. આ અસમાનતા સમાજમાં કેટલાય સ્વરૂપે જોવા મળે છે. આવી અસમાનતાઓ સામાજિક સમસ્યા પેદા કરે છે. જેમ કે દહેજપ્રથા, પરદાપ્રથા, નારી અત્યાચાર, યૌન શોષણ, ભ્રૂણ હત્યા, કન્યા નિરક્ષતા વગેરે.
બંધારણની દ્રષ્ટિએ: ભારતમાં લૈંગિક અસમાનતાને દૂર કરવા અને લૈંગિક સમાનતા સ્થાપવા બંધારણમાં અનેક જોગવાઇઓ કરાઇ છે. જેમ કે અનુચ્છેદ ૧૪,૧૫, ૩૯, ૪૨, ૫૧ (૫) વગેરે. આની સાથે સાથે સરકારોએ એવા અનેક પગલાંભયાઁ છે જેથી લૈંગિક અસમાનતા નાબૂદ કરી મહિલા સશક્તિકરણને સુનિશ્વિત કરી શકાય. જેમ કે શિક્ષણમાં પંચાયતી, રાજની સંસ્થાઓ, કન્યાકેળવણી, નારી મફત શિક્ષણ યોજનાઓ વગેરે. આ ક્રમમાં સરકારે સંસદમાં પુન: મહિલા અનામત વગેરે પણ મૂકેલ છે.

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site