સવાલ જવાબ


<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
http://gujarat-help.blogspot.com/

123

ઇ.સ. ૧૯૬૫ ના પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા?    Ans: બળવંતરાય મહેતા

124

‘નેમિનાથ ફાગુ’ની રચના કોણે કરી છે?    Ans: કવિ રાજશેખર

125

‘આનંદ મંગળ કરું આરતી’ - નામી આરતી લખનાર કોણ છે ?    Ans: કવિ પ્રીતમ

126

‘પૃથ્વીરાજ રાસો’ ગ્રંથની રચના કોણે કરી હતી?    Ans: કવિ ગણપતિ

127

કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે?    Ans: નખત્રાણા

128

ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે?    Ans: પ્રભાશંકર પટ્ટણી

129

કવિ સુંદરમને કયા પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા?    Ans: પદ્મભૂષણ

130

અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું?    Ans: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ

131

ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે ?    Ans: સંસ્કૃત

132

ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી?    Ans: મેડમ ભીખાઈજી કામા

133

ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે?    Ans: ભીલ અને કોળી

134

બલિરાજાનો પુરાણપ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો ?    Ans: ભરૂચ

135

‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે?    Ans: નરસિંહરાવ દિવેટિયા

136

સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી?    Ans: સુફિયાન શેખ

137

ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યું છે?    Ans: નરસિંહ મહેતા

138

વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?    Ans: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર

139

ધ્રાંગધ્રાનો રેતી ખડક કઇ રીતે ઉપયોગમાં લેવાય છે?    Ans: ઈમારતી પથ્થર તરીકે

140

લોકસંસ્કૃતિનાં રક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે?    Ans: પંચવટી યોજના

141

અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ?    Ans: બેડમિન્ટન

142

‘મૂછાળી મા’ નામે ઓળખાતા ગુજરાતી બાળસાહિત્યકારનું નામ આપો.    Ans: ગિજુભાઇ બધેકા

143

ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?    Ans: ગાંધી માય ફાધર

144

દલપતરામનું નાટક ‘લક્ષ્મી’ કયા ગ્રીક નાટક ઉપર આધારિત છે?    Ans: પ્લૂટ્સ

145

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?    Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

146

સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ?    Ans: ઘરોઈ

147

અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ?    Ans: ઇ.સ. ૧૪૧૧

148

ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ?    Ans: ભાલણ

149

સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી?    Ans: રાજાધ્યક્ષ

150

સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઇ છે?    Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)

151

ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ લાંબો સાગર કિનારો મળ્યો છે ?    Ans: જામનગર

152

લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં?    Ans: લતા પટેલ

153

પેગોલિના રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?    Ans: ઉના

154

પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે?    Ans: સિલ્ક ફાયબર

155

ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે?    Ans: ચંદ્રનો રક્ષક

156

પૂજય શ્રી મોટાનું મૂળ નામ શું હતું?    Ans: ચુનીલાલ આશારામ ભાવસાર

157

‘તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી .. ’ ના લેખક કોણ છે?    Ans: સુન્દરમ્

158

રાજકોટ નજીક આવેલો ૧૧૭૩ ફૂટ ઊંચો કયો પર્વત જવાળામુખી ફાટવાને કારણે બન્યો છે?    Ans: ચોટીલા

159

ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું?    Ans: સમઢિયાળા (જિ. ભાવનગર)

160

ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી ?    Ans: તાતણીયો ધરો

161

ગુજરાતમાં સૌપ્રથમ કઇ યુનિવર્સિટી સ્થાપના થઇ હતી?    Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

162

કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?    Ans: ભૂમાનંદ સ્વામી

163

એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે?    Ans: અમદાવાદ

164

ગુજરાતમાં ફલેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે ?    Ans: કચ્છનું મોટું રણ

165

ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું નામ જણાવો.    Ans: સરદાર સરોવર નર્મદા યોજના

166

‘જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ ભજન કોના દ્વારા ગવાતું હતું?    Ans: મીરાં

167

‘કલ્પસૂત્ર’નું સંપાદન કોણે કર્યું?    Ans: ધનેશ્વરસૂરિ

168

કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે?    Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

169

ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ માટે સમૂહમાં પોતાના માળા બાંધી આખું પક્ષીનગર વસાવે છે?    Ans: કાનકડિયા

170

‘રેખતા’ નામના કાવ્યપ્રકારને સૌથી વિશેષ પ્રયોજનાર કવિ કોણ છે ?    Ans: કવિ દયારામ

171

ગુજરાતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?    Ans: કર્કવૃત્ત

172

ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા?    Ans: ૧૫મી સદી

173

ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ?    Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો

174

અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ?    Ans: ઇ.સ.૧૪૧૧

175

ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ?    Ans: તાપી અને મહી

176

સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યુ હતું ?    Ans: પંડિત જવાહરલાલ નહેરુ

177

તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ?    Ans: મહેસાણા

178

ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે?    Ans: દિવાળીબહેન ભીલ

179

ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે?    Ans: સૌરાષ્ટ્ર

180

સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા?    Ans: ગુરુ બ્રહ્માનંદ

181

ગુજરાત રાજયનાં સૌ પ્રથમ રાજયપાલ (૧૯૬૦માં) કોણ હતા?    Ans: મહેંદી નવાઝ જંગ

182

ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો?    Ans: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ

183

હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે?    Ans: આશા પારેખ

184

કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ?    Ans: વીર

185

નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ?    Ans: વીરસિંહ

186

કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઇ હતી ?    Ans: કાળિયાર

187

કયું અવકાશ સંશોધન કેન્દ્ર અમદાવાદને ગૌરવ બક્ષે છે ?    Ans: ઈન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર

188

વોશિગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો તે લેખક કોણ હતા?    Ans: સુરેશ દલાલ

189

ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા?    Ans: જમનાલાલ બજાજ

190

ઉત્તર ગુજરાતના કોળીઓમાં જાણીતું નૃત્ય છે ?    Ans: અશ્વ નૃત્ય

191

ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી?    Ans: મહિપતરામ રૂપરામ

192

સરદાર સરોવરનું પાણી ગુજરાતના કેટલા ગામો તથા શહેરોને મળે છે ?    Ans: ૮૨૧૫ ગામો તથા ૧૩૫ શહેરો

193

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા કઈ ગણાય છે ?    Ans: હંસરાજ-વચ્છરાજ ચઉપઈ

194

આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે?    Ans: વૈદ્ય મેટ્રીકસ

195

ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?    Ans: રાજપીપળાના ડુંગરોની

196

દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે?    Ans: આસો માસ

197

અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?    Ans: અમદાવાદ

198

ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે?    Ans: ડૉ. હોમી ભાભા

199

ગુજરાતના કયા આદિ કવિની રચનાઓ કૃષ્ણભકિતના રંગે રંગાયેલી જોવા મળે છે ?    Ans: નરસિંહ મહેતા

200

‘ઉશનસ્’ કયા જાણીતા કવિનું ઉપનામ છે?    Ans: નટવરલાલ કુબેરદાસ પંડ્યા

ક્રમપરિણામ 201

સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી?    Ans: ગુજરાત સભા

202

ગુણવંતરાય આચાર્યની દરિયાઇ સાહસની કઇ પ્રસિદ્ધ નવલકથા છે?    Ans: દરિયાલાલ

203

ટોલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે?    Ans: જયંતિ દલાલ

204

વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં કયાં આવેલી છે?    Ans: શામળાજી

205

વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા તેમ કચ્છમાં કયા લૂંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી?    Ans: જેસલ જાડેજા

206

વલસાડ જિલ્લામાં કઇ પર્વતમાળા પથરાયેલી છે?    Ans: પારનેરા

207

કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે?    Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

208

પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે?    Ans: ડાંગ

209

ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે?    Ans: સુરત

210

ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે?    Ans: કમલેશ નાણાવટી

211

ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે ?    Ans: ઠાકોર

212

કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ?    Ans: પાલનપુર

213

કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?    Ans: નાટ્યસંપદા

214

સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે?    Ans: ગુણસુંદરીની કુટુંબજાળ

215

‘કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ - આ વિધાન કોણે કર્યું છે?    Ans: રામનારાયણ પાઠક

216

ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે?    Ans: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

217

પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ?    Ans: નર્મદા

218

ગુજરાતનો સૌથી મોટો મરીનપાર્ક કયાં આવેલો છે?    Ans: પોરબંદર

219

પેગોલિના રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?    Ans: ઉના

220

ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે?    Ans: સુગરી

221

ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા ઇસરોનું એક મથક ગુજરાતમાં કયાં આવેલું છે?    Ans: અમદાવાદ

222

હેમચંદ્રાચાર્ચનું સાંસારિક નામ શું હતું?    Ans: ચાંગદેવ

223

જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે?    Ans: જેતલપુર

224

૩૫ કી.મી. પહોળી ઇગ્લીશ ખાડીને ૧૨ કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે ?    Ans: સુફિયાન શેખ

225

સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે?    Ans: ચિન્મય ઘારેખાન

226

ગુજરાતી કવિ ભાલણનું મૂળ નામ શું હતું ?    Ans: પુરુષોત્તમ

227

ભાવનગરમાં આવેલી ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ સંસ્થા’ વિશ્વમાં શેના માટે વિખ્યાત છે ?    Ans: દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા

228

ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો?    Ans: સામંત સિંહ

229

બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો.    Ans: અવિનાશ વ્યાસ

230

ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે?    Ans: પાંડુલિપી

231

ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનો સૌપ્રથમ સ્ટુડિયો કયાં બંધાયો હતો?    Ans: હાલોલ

232

વિશ્વપ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમ્યાન થઇ હતી?    Ans: મૈત્રક વંશ

233

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ હતી ?    Ans: ઇ.સ.૧૯૪૯

234

ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ?    Ans: બેડી

235

ગુજરાતમાં અંદાજે કેટલા રીંછ હોવાનું માનવામાં આવે છે?    Ans: ૨૩૦થી ૨૫૦

236

ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ?    Ans: ધુવારણ

237

‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ?    Ans: ગાંધીજી

238

શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?    Ans: ઉદયન ચીનુભાઇ

239

અકબરે ગુજરાતમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા?    Ans: આચાર્ચ હીરવિજયસુરી

240

રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?    Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

241

ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું?    Ans: ઊંઝા

242

જયોતીન્દ્ર દવેને ૪૦ મે વર્ષે કયો ચંદ્રક અપાયો હતો?    Ans: રણજીતરામ સુવર્ણચંદ્રક

243

ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગનાં કયા સ્થાપત્યો મળ્યાં છે?    Ans: સ્તૂપ અને વિહારસ્વરૂપની ગુફાઓ

244

એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી?    Ans: ત્રિભુવનદાસ ગજજર

245

કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે?    Ans: દરિયાઇ માર્ગ

246

ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે?    Ans: ૩૦ જાન્યુઆરી ૧૯૪૮

247

મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી?    Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪

248

ગુજરાતમાંથી પસાર થતો સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઈવે કયો છે ?    Ans: નેશનલ હાઈવે - નં. ૮

249

ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ?    Ans: ઊંઝા

250

ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ?    Ans: વલસાડ

251

વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?    Ans: ડાંગ

252

ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.ની પદવી કોણે મેળવી હતી?    Ans: અંબાલાલ સાંકરલાલ દેસાઇ

253

જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે?    Ans: મહા ગંગા અભયારણ્ય

254

સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ?    Ans: ભાદર

255

ગુજરાત રાજયનાં પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા?    Ans: ઈન્દુમતીબહેન શેઠ

256

કાચબા - કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે?    Ans: કવિ ભોજા ભગત

257

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે?    Ans: રાવજી પટેલ

258

અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી?    Ans: વનરાજ ચાવડા

259

ચાંપાનેરમાં આવેલા ‘હિસ્સાર-એ-ખાસ’ની આસપાસ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?    Ans: મોહમ્મદ બેગડો

260

ઇરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો?    Ans: વલસાડ

261

સિંહ મોટાભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે?    Ans: સૂર્યાસ્ત પછીના એક કલાકમાં

262

‘ઉદ્ધવગીતા’ અને ‘સતીગીતા’ કૃતિઓ કોની છે ?    Ans: મુકતાનંદ સ્વામી

263

ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા?    Ans: મહિપતરામ રૂપરામ

264

મહીપતરામ નીલકંઠે બ્રહ્મોસમાજના પગલે કઈ સંસ્થાની સ્થાપના કરી?    Ans: પ્રાર્થના સમાજ

265

વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે?    Ans: વઘઈ

266

ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ?    Ans: વલય પરીખ

267

‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં?    Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

268

ગુજરાતના ઇતિહાસકાર તરીકે કોણ ઓળખાય છે ?    Ans: રત્નમણિરાવ જોટે

269

ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું?    Ans: સુરત

270

કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી ?    Ans: કવિ ધીરો

271

પારસીઓના અંતિમસંસ્કાર સ્થળને શું કહેવાય છે?    Ans: દખમું

272

ગુજરાતમાં પ્રથમ બિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું?    Ans: બાબુભાઇ જશુભાઇ પટેલ

273

‘રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે?    Ans: જયોતીન્દ્ર દવે

274

રવીન્દ્રનાથ ટાગોરના ‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે?    Ans: નગીનદાસ પારેખ

275

દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે ?    Ans: સાપુતારા

276

વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ?    Ans: મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ

277

ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ?    Ans: વલસાડ

278

ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજય કયું?    Ans: ગુજરાત

279

સૌરાષ્ટ્રનું લોકકથાસાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે?    Ans: ઝવેરચંદ મેઘાણી

280

‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.    Ans: કનૈયાલાલ મુનશી

281

રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી?    Ans: વિભોજી જાડેજા

282

સ્વ. કવિ રાજેન્દ્ર શાહને ૨૦૦૧માં કાવ્યક્ષેત્રે પ્રદાન બદલ કયો શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?    Ans: ભારતીય જ્ઞાનપીઠ

283

ભરૂચની પારંપરીક હસ્તકળા કઇ છે?    Ans: સુજની

284

ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ?    Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો

285

ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ?    Ans: કવિ ધીરો

286

ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો?    Ans: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ

287

ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો.    Ans: ગૂર્જરી ભૂ

288

ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે?    Ans: પૂર્ણિમાબેન પકવાસા

289

કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?    Ans: ગુજરાત

290

વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ?    Ans: નરસિંહ મહેતાનો ચોરો

291

ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે?    Ans: નૈઋત્યકોણીય

292

નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા?    Ans: મોરારજી દેસાઇ

293

ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે?    Ans: પાલિતાણા

294

પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી?    Ans: ઓખાહરણ

295

ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા?    Ans: રાજકોટ

296

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ?    Ans: ખંભાત

297

ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો છે ?    Ans: દક્ષિણ ગુજરાત

298

ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?    Ans: મીઠા

299

ગુજરાતની સૌપ્રથમ કોમર્સ કોલેજનું નામ આપો.    Ans: એચ.એલ. કોમર્સ કોલેજ-અમદાવાદ - ઇ.સ.૧૯૩૭

300

કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ?    Ans: મુંદ્રા

રમપરિણામ 301

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કયું સામાયિક શરૂ કર્યું હતું?    Ans: ઈન્ડિયન ઓપિનિયન

302

ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે?    Ans: કવિ કાન્ત

303

ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં?    Ans: ઈ.સ.૧૫૩૭

304

ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ?    Ans: ગાંધીનગર

305

ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ?    Ans: વડોદરા

306

નર્મદે કઇ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી?    Ans: બુદ્ધિવર્ધકસભા

307

‘હવેથી સ્વેચ્છાએ કોઇને પણ જોડણી કરવાનો અધિકાર નથી.’ - આ વિધાન કોણે કર્યુ છે?    Ans: મહાત્મા ગાંધી

308

ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ?    Ans: વેરાવળ

309

શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્યપ્રકારમાં છે?    Ans: પદ્યવાર્તા

310

ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે?    Ans: ભવૈયા

311

ગુજરાતભરમાં જાણીતું એવું અમદાવાદનું ભદ્રકાળી મંદિર કયા કાળમાં નિર્માણ પામ્યું છે?    Ans: મરાઠાકાળ

312

રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે?    Ans: કંડલા

313

‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં?    Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

314

દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવેલો છે ?    Ans: બનાસ નદી

315

બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો?    Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

316

ગુજરાતની કઇ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે?    Ans: એમ. એસ. યુનિવર્સિટી-વડોદરા

317

સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના સ્થાપક કોણ હતા?    Ans: ભીક્ષુ અખંડાનંદ

318

પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે?    Ans: ડાંગ

319

કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાં અને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી?    Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭

320

સંસાર સુધારા અર્થે દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી?    Ans: માનવધર્મ સભા

321

ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે?    Ans: સરદાર સરોવર નર્મદા યોજના

322

ચાંપાનેરની ઐતિહાસિક સાઈટ્સને યુનેસ્કોએ કેવી જાહેર કરી છે ?    Ans: વર્લ્ડ હેરીટેજ સાઈટ

323

જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે?    Ans: જેતલપુર

324

પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે?    Ans: તીર્થગ્રામ યોજના

325

સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો.    Ans: સત્યાર્થપ્રકાશ

326

ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે?    Ans: નાયક

327

કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ?    Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫

328

ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે?    Ans: હિન્દુ ધર્મની બાળપોથી

329

ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે?    Ans: કાશ્મીરી ચાસ

330

દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ?    Ans: રિલાયન્સ

331

પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું?    Ans: દૂધિયું તળાવ

332

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ?    Ans: ઇ.સ. ૧૯૪૯

333

ગુજરાતના રાજય પક્ષીનું નામ જણાવો.    Ans: સુરખાબ-હંજ

334

ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે ?    Ans: કવિ દલપતરામ

335

ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?    Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા

336

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ હતી ?    Ans: ઇ.સ.૧૯૪૯

337

ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા?    Ans: મહિપતરામ રૂપરામ

338

ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે?    Ans: જૂનાગઢ

339

‘ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે?    Ans: ગૌરીશંકર જોષી

340

ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ માટે સમૂહમાં પોતાના માળા બાંધી આખું પક્ષીનગર વસાવે છે?    Ans: કાનકડિયા

341

મૈત્રકવંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઇ હતી?    Ans: વલભી

342

ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે?    Ans: સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા

343

‘સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે?    Ans: કર્મણ મંત્રી

344

કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ?    Ans: પ્રાંતિજ અને હિંમતનગર

345

ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ?    Ans: હજીરા

346

શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?    Ans: ભાવનગર

347

ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ?    Ans: અમદાવાદ

348

મૌન મંદિરના સ્થાપક કોણ હતા?    Ans: પૂજય શ્રી મોટા

349

ભારત - પાકિસ્તાનના ભાગલા પછી બંને દેશોની મિલકત અને જવાબદારીઓની વહેંચણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી કોણ હતા?    Ans: એચ. એમ. પટેલ

350

આજવા ડેમ કોણે બનાવ્યો હતો?    Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

351

હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ?    Ans: ઉનાવા

352

કવિ અને સંગીતકાર એમ બંને ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મેળવનાર કલાકારનું નામ જણાવો.    Ans: અવિનાશ વ્યાસ

353

ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો.    Ans: વાસૂકી

354

રાજકોટ નજીક આવેલો ૧૧૭૩ ફૂટ ઊંચો કયો પર્વત જવાળામુખી ફાટવાને કારણે બન્યો છે?    Ans: ચોટીલા

355

ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે ?    Ans: સરસ્વતી

356

એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ?    Ans: આણંદ

357

મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ?    Ans: પંઢાર

358

‘સુન્દરમ્’નું મૂળ નામ જણાવો.    Ans: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર

359

ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?    Ans: ત્રણ

360

દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ?    Ans: ઘેરિયા નૃત્ય

361

ગુજરાતી કવિ ભાલણનું મૂળ નામ શું હતું ?    Ans: પુરુષોત્તમ

http://gujarat-help.blogspot.com/</div>

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular