http://gujarat-help.blogspot.com/
ગુજરાતની વિવિધા
ગુજરાતની વિવિધા
* ગુજરાતનું
નામ શેના પરથી પડ્યું ?
- ગુર્જર
જાતિ પરથી
* ગુજરાતની
પશ્ચિમમાં આવેલો સમુદ્ર
- અરબી
સમુદ્ર
* ગુજરાતમાં
તમાકુની શરૂઆત કોણે, ક્યારે કરી ?
- ઈ.
સ. 1600 ની આસપાસ પોર્ટુગીઝ
લોકોએ
* ગુજરાતમાં
કયા ર્મના લોકોની વસ્તી વધારે છે ?
- હિન્દુ
* ડાંગ
શબ્દનો અર્થ શું ?
- જંગલ
* નર્મદા
નદી ગુજરાતમાં કયા સ્થળે પ્રવેશે છે ?
- ચાંદોદ
* અમદાવાદની
સ્થાપના કોણે, ક્યારે કરી હતી ?
- ઈ.
સ. 1411 માં સુલતાન અહમદ શાહે
* બારડોલી
સત્યાગ્રહના નેતા કોણ હતા ?
- સરદાર
વલ્લભભાઈ પટેલ
* માઉન્ટ
આબુના દેલવાડા મંદિરોની સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં ક્યું મંદિર આવેલું છે
?
- હઠીસિંહ
મંદિર
* અમદાવાદની
નજીકમાં આવેલી અડાલજની વાવ ક્યારે બાંધવામાં આવી હતી ?
- પંદરમી
સદીમાં સોલંકી યુગ દરમિયાન
* સેવા
સંસ્થાની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી ?
- ઈલાબહેન
ભટ્ટે, 1972માં
* અક્ષરધામ
શું છે ?
- ગાંધીનગરમાં
આવેલું સ્વામીનારાયણ પંથનું વડું મથક છે.
* ક્યા
ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે ?
- હીરા
ઘસવાના ઉદ્યોગ
* ગુજરાતના
ક્યા શહેરમાં પટોળાંનું પ્રખ્યાત કાપડ વણવામાં આવે છે ?
- પાટણ
* આણંદની
દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે ?
- મંથન
* ભારતની
‘શ્વેત ક્રાંતિ‘ના પિતામહ કોને ગણવામાં આવે છે ?
- ડો.
વી. કુરિયન
* ભારતમાં
જહાજ ભાંગવાનુ; સૌથી મોટું કેન્દ્ર
ક્યાં આવેલું છે ?
- સૌરાષ્ટ્રના
દરિયાકિનારે આવેલ અલંગમાં
* ભારતનું
એક માત્ર એવું કયું રેલવે સ્ટેશન છે જ્યાં કુલી તરીકે સ્ત્રીઓ કામ કરે છે ?
- ભાવનગર
* ભવાઈની
શરૂઆત કોણે, ક્યારે કરી હતી ?
- બ્રાહ્મણ
અસાઈતે પંદરમી સદીમાં
* કયા
રાજાએ સોમનાથ પર સત્તર વાર આક્રમણ કર્યું હતું ?
- મેહમૂદ
ગઝનવી
* આફ્રિકાના
મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્યા છે ?
- ગિરની
તળેટીમાં
* સમ્રાટ
અશોકના શિલાલેખ સૌરાષ્ટ્રમાં કયાં મળી આવ્યા છે ?
- ગિરનાર
પર્વત અને જૂનાગઢની વચ્ચે આવેલા વિસ્તારમાં
* ‘‘વૈષ્ણવ
જન તો તેને રે…..‘‘ ભજનના રચયિતા કોણ હતા
?
- નરસિંહ
મેહતા
* પોરબંદરમાં
આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખવામાં આવે છે ?
- કીર્તિમંદિર
* જામનગરમાં
કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે ?
- બાલા
હનુમાન
* વિસ્તારની
દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?
- કચ્છ
* ગુજરાતની
પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે ?
- મધ્યપ્રદેશ
* ગુજરાતનો
સૌથી ઊંચો પર્વત કયો છે ?
- ગિરનાર
* ડાંગ
જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ?
- સાપુતારા
* ગુજરાતની
વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે ?
- પાકિસ્તાન
* ગુજરાતના
ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ?
- કર્કવૃત
* ગુજરાતની
કાળી જમીન કયા પાકને માફક આવે છે ?
- મગફળી
અને કપાસ
* ગુજરાતની
ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ?
- કાંકરેજ,ગીર અને ડાંગી
* ગુજરાતની
કઈ કઈ જાતની ભેંસો વધુ દૂધ આપવા માટે જાણીતી છે ?
- મહેસાણી,સુરતી અને જાફરાબાદી
* ગુજરાતનાં
કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્યાત છે ?
- પાટણવાડી
અને મારવાડી
* ગુજરાતમાં
ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો જાણીતી છે ?
- સુરતી
અને ઝાલાવાડી
* ગુજરાતમાં
પર્લ ઓઇસ્ટર કયાં મળે છે ?
- જામનગર
પાસેથી
* ગુજરાતના
કેટલા ટકા ભાગમાં જંગલો છે ?
- દસ
ટકા
* કચ્છના
નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ?
- ઘુડખર
નામના
* ગુજરાતમાં
પારસીઓની વસ્તી મુખ્યત્વે કયા જિલ્લાઓમાં છે ?
- સુરત
અને વલસાડ
* ગુજરાતમાં
ખ્રિસ્તીઓની વસ્તી મુખ્યત્વે કયા જિલ્લાઓમાં છે ?
- ખેડા
અને આણંદ
* ગુજરાતના
કયા વિસ્તારમાં જૈનોનું પ્રમાણ વધુ છે ?
- ગુજરાતના
ઉત્તર ભાગ અને કચ્છમાં
* ગુજરાતમાં
બીડી બનાવવાનો ઉદ્યોગ મુખ્યત્વે કયાં કયાં શહેરોમાં વિકસ્યો છે ?
- આણંદ,નડિયાદ,પેટલાદ,બોરસદ અને પાટણ
* ગુજરાતમાંથી
કયો અગત્યનો રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે?આ માર્ગ તેને છેડે આવેલાં કયા બે
શહેરોને જોડે છે ?
- રાષ્ટ્રીય
ધોરી માર્ગ નં. 8. તે દિલ્લી અને
મુંબઈને જોડે છે.
* ગુજરાતના
કયા ઘઉં પ્રખ્યાત છે ?
- ભાલ
વિસ્તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)
* ગુજરાતમાં
ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?
- વલસાડ
(રાજયના કુલ ઉત્પાદનના 25 ટકા)
* ગુજરાતમાં
મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે ?
- જૂનાગઢ
જિલ્લામાં
* ગુજરાતમાં
કપાસનું ઉત્પાદન કયાં સૌથી વધુ થાય છે ?
- વડોદરા
જિલ્લામાં (ભરૂચ અને વડોદરા પ્રદેશનો કાનમ પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે
જાણીતો છે.)
* ગુજરાતમાં
તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે ?
- ખેડા
જિલ્લામાં (અહીંનો ચરોતર પ્રદેશ તમાકુના પ્રદેશ તરીકે ઓળખાય છે.)
* ગુજરાતમાં
શેરડીનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ?
- દક્ષિણ
ગુજરાત અને સૌરાષ્ટ્ર
* ગુજરાતમાં
કયા ધાન્યનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન થાય છે ?
- બાજરી
* ગુજરાતમાં
કયો જિલ્લો સૌથી વધુ પાકી સડકો ધરાવે છે ?
- ખેડા
* ગુજરાતમાં
કયો જિલ્લો સૌથી ઓછી પાકી સડકો ધરાવે છે ?
- ગાંધીનગર
* ગુજરાતમાં
નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે ?
- ખેડા
જિલ્લામાં
* ગુજરાતની
નિકાસમાં અગ્રસ્થાને શું છે ?
- સિંગખોળ
અને મીઠું
* ગુજરાતમાં
સૌથી સુંદર સ્મશાન ગૃહ કયાં આવેલું છે ?
- સિદ્ધપુરમાં
(મુક્તિધામ)
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site