વિવિધ પ્રકારના મીટરના ઉપયોગો

http://gujarat-help.blogspot.com/
વિવિધ પ્રકારના મીટરના ઉપયોગો
ઈલેક્ટ્રોમીટર : વિદ્યુતની માત્રાને માપનારા ઉપકરણને ઈલેક્ટ્રોમીટર કહેવામાં આવે છે.
ડાયનેમીટર : એન્જિનની ઊર્જા માપવા માટે ડાયનેમીટર નામના યંત્રનો ઉપયોગ થાય છે.
સ્પીડોમીટર : મોટર ચાલિત વાહન અથવા મશીન કેટલી ઝડપથી દોડી રહેલ છે તે બતાવનાર સાધન સ્પીડોમીટર છે.
ટેકનોમીટર : મોટર તેમજ વિમાનની ગતિનું કંટ્રોલ આ મીટર દ્વારા કરવામાં આવે છે.
ઓડિયોમીટર : ધ્વનિની ઉચ્ચતા માપવા માટે ઓડિયોમીટર નામના યંત્રનો ઉપયોગ  કરવામાં આવે છે.
હિગ્રોમીટર : વાતાવરણને માપનાર યંત્રને હિગ્રોમીટર કહેવામાં આવે છે.
હાઈડ્રોમીટર : હાઈડ્રોમીટરમાં દ્રવ્યની ઘનતા જાણી શકાય છે.
ક્રોનિમીટર : પાણીમાં ચાલનાર જહાજોમાં સમયાનુસાર ગતિ જાણવા માટે ક્રોનિમીટરનો ઉપયોગ થાય છે.
ગેલ્વેનોમીટર : ઓછી માત્રાનો પ્રવાહ ગેલ્વેનોમીટરથી માપી શકાય છે. (વીજમાપક સાધન)
અલ્ટીમીટર : અલ્ટીમીટર વિમાનમાં લગાડેલ હોય છે. અલ્ટીમીટર વિમાન પૃથ્વીથી કેટલે ઉપર ઊડે છે તે બતાવે છે.
કાઉન્ટીંગ મીટર : ઓફસેટ પ્રિન્ટીંગ મશીનોમાં કાઉન્ટિંગ મીટર અથવા કાઉન્ટર હોય છે. જે બતાવે છે કે કેટલી કોપી છપાઈ છે.
લેક્ટોમીટર : દૂધની શુદ્ધતા અથવા દૂધમાં ફેટની માત્રા કેટલી છે તે જાણવા માટે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે. (દૂગ્ધ ઘનતા માપક સાધન)
પાઈરોમીટર : દૂરના અધિક ગરમ પદાર્થોનું તાપમાન જાણવા માટેનું સાધન પાઈરોમીટર કહેવાય છે.
કિલનોમીટર :                         ઢાળ માપક સાધન
કાયોમીટર :                            અતિ નિમ્ન તાપ માપક સાધન
ગોનિયોમીટર :                      કોણ માપક સાધન
ગોસમીટર :                            ચુંબકત્વ માપક સાધન
ગ્રેવિમીટર :                            ગુરુત્વ માપક સાધન
ડેન્સીમીટર :                           ઘનતા માપક સાધન
પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
પ્લુવિયોમીટર :                      વર્ષામાપક સાધન
પાયરોમીટર :                        ઉચ્ચતાપ માપક સાધન
પ્લેનિમીટર :                          સમતલ ફલ માપક સાધન
ફોટોમીટર :                             પ્રકાશ માપક સાધન
બેકમેન થર્મોમીટર :              તાપવિકાર માપક સાધન
બેરોમીટર :                             વાયુભાર માપક સાધન
માઈકોમીટર :                        સુક્ષ્મતા માપક સાધન
મેખમીટર :                             પરાધ્વનિ વેગ માપક સાધન
રિફેકટોમીટર :                        વક્રીકારકતા માપક સાધન
વાઈનોમીટર :                       મદિરામાં મધાર્ક માપક સાધન
વેરિયોમીટર :                         વિમાન ચડઉતર માપક સાધન
સ્ફેરોમીટર :                            ગોળાકાર માપક સાધન
સેલિનોમીટર :                        ક્ષારતા માપક સાધન
એમીમીટર :                           વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
ટ્રાન્સમીટર :                           રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
થર્મોમીટર :                            તાપમાન માપવાનું સાધન
માઈલોમીટર :                       વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
વોલ્ટામીટર :                          વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
સ્પીડોમીટર :                          ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
હાઈગ્રોમીટર :                        હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
હાઈડ્રોમીટર :                         પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
મેગ્નોમીટર :                          ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
ઓપ્ટોમીટર :                         દષ્ટિ ક્ષમતામાપક સાધન
પાર્યઝોમીટર :                       સંઘહતા માપક સાધન
ઈન્ટરફેરોમીટર :                    પકાશ તરંગ માપક સાધન
એટમોમીટર :                        બાષ્પદર માપક સાધન
એકિટનોમીટર :                     કિરણતીવ્રતા માપક સાધન


http://gujarat-help.blogspot.com/

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular