કેટલીક IMP માહિતી

http://gujarat-help.blogspot.com/
કેટલીક IMP માહિતી-ટૂંકું અને ટચ
ક્રમ
પ્રશ્ન
જવાબ
(૧)
મુક્કાબાજીમાં સર્વશ્રેષ્‍ઠ ભારતીય ખેલાડી કોણ?
વિજેન્‍દ્રસિંહ
(વિશ્વ વિજેતા ૨૦૦૯)
(ર)
મુક્કાબાજીમાં સર્વશ્રેષ્‍ઠ ભારતીય મહિલા ખેલાડી કોણ?
- એમ.સી.મેરીકોમ
- રાજીવ ખેલરત્‍ન
- પ વાર વિશ્વ ચેમ્‍પીયન
(૩)
સતત પ ટેસ્‍ટમાં સદી ફટકારનાર ભારતીય ખેલાડી કોણ?
ગૌતમ ગંભીર
(૪)
વિશ્વકપ ક્રિકેટ-૨૦૧૧ નો માસ્‍કોટ શું હતું?
-શુંભંકર હાથી
-‘‘સ્‍ટમ્‍પી’’ નામ આપેલું
(પ)
અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, ધ્‍યાનચંદ પુરસ્‍કાર, રાજીવ ગાંધી ખેલ રત્‍ન પુરસ્‍કાર
-બધાં રમતના ક્ષેત્રો
(૬)
અત્‍યાર સુધીની તમામ ઓલિમ્‍પીક રમતોત્સવમાં ભારતે કઇ રમતમાં સૌથી વધુ ચંદ્રકો મેળવ્‍યાં છે?
હોકી
(૭)
રાષ્‍ટ્રમંડલ ખેલમાં કેવા દેશો ભાગ લઇ શકે?
ભૂતકાળમાં બ્રિટિશરોનું શાસન હતું તેવાં જ દેશો
(૮)
સુશીલ કુમાર કઇ રમત સાથે સંકળાયેલું નામ છે?
કુસ્‍તી
(૯)
સૌ પ્રથમ રાષ્‍ટ્રમંડલ (કોમનવેલ્‍થ) સમતોત્‍સવ અને સૌથી છેલ્‍લો ક્યા ક્યા દેશોમાં યોજાયો?
કેનેડા અને ભારત ૧૯૩૦ અને ૨૦૧૦
(૧૦)
ક્યા બે પડોશી એશિયાઇ દેશોની રાષ્‍ટ્રીય રમત હોકી છે?
ભારત-પાકિસ્‍તાન
(૧૧)
વિશ્વનાથન આનંદનું નામ કઇ રમત સાથે સંકળાયેલું છે?
ચેસ
(૧૨)
સ્‍વર્ણિમ ખેલ મહોત્‍સવમાં ગુજરાતમાં ક્યો આંતરરાષ્‍ટ્રીય ખેલાડી આવેલો?
વિશ્વનાથન આનંદ
(૧૩)
ગોલ્‍ફની રમતમાં ભારતના યશસ્‍વી ખેલાડીઓ કોણ?
જીવમિસ્‍ખાસીંગ,
અર્જુન અટવાલ
(૧૪)
નારાયણ કાર્તિકેયન કઇ રમતમાં જાણીતો?
મોટર રેસિંગ
(૧૫)
ટેનિસના જાણીતા સિતારાઓ
રામનાથન ક્રિશ્ચિયન, વિજય અને આનંદ અમૃતરાજ, લિએન્‍ડર પેસ, મહેશ ભૂપથી, સાનિયા મિર્ઝા
(૧૬)
વેઇટ લિફ્ટીંગ જાણીતી મહિલા
કર્ણમ મલ્લેશ્વરી
(૧૭)
વર્લ્ડ કપ ક્રિકેટ-૨૦૧૧ માં મેન ઓફ ધ સિરીઝ કોણ?
યુવરાજસિંહ
(૧૮)
ભારતની ક્રિકેટ ટીમ વર્લ્ડકપમાં કુલ કેટલીવાર ફાઇનલમાં પહોંચી?
૩ વાર
(૧૯)
વિશ્વકપ ક્રિકેટ ૨૦૧૧ માં સેમીફાઇનલ અને ફાઇનલ મેચમાં ક્યા બે પડોશી રાષ્‍ટ્રના વડાપ્રધાન અને રાષ્‍ટ્રપતિએ હાજરી આપી હતી?
પાકિસ્‍તાન-શ્રીલંકા
(૨૦)
ભારતનું બંધારણ કુલ કેટલાં ભાગોમાં વહેંચાયેલું છે?
૨૨
(૨૧)
માનગઢ હિલ ક્યા જિલ્‍લામાં આવેલ છે?
પંચમહાલ
(રર)
ભાદર ડેમ ક્યા જિલ્‍લામાં આવેલો છે?
રાજકોટ-ધોરાજી
(૨૩)
સવાયા ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે?
કાકા કાલેલકર
(૨૪)
‘‘હું ગુર્જર ભારતવાસી, ઝંખો પલપલ સહુ જનમંગલ મન મારૂં ઉલ્‍લાસી’’ કોની પંક્તિઓ છે?
ઉમાશંકર જોષી
(૨૫)
ગુજરાતી ભાષાની પ્રથમ આત્‍મકથા કઇ? લેખ્યું કોણ?
- મારી હકીકત - નર્મદ

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular