http://gujarat-help.blogspot.com
પ્રબોધ પંડિત :-
પ્રબોધ બેચરદાસ પંડિત ( 23-6-19 23 ,
28-11-1975 ) અધ્યાપન, સંશોધન
1955 - અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં
સીનિયર ફેલો , 1973 -
મુંબઇ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી
વ્યાખ્યાનમાળા , સામાજિક ભાષા શાસ્ત્રના પ્રથમ અભ્યાસી અને સંશોધક, 1973 - રણજિતરામ ચંદ્રક
તેમની મુખ્ય રચનાઓ :-ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન, ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો, વ્યાકરણ – અર્થ અને આકાર
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site