એશિયાઇ સિંહ

http://gujarat-help.blogspot.com

એશિયાઇ સિંહ
સ્થાનિક નામ
સિંહ, સાવજ, કેશરી, ઉનિયો વાઘ, બબ્બર શેર
અંગ્રેજી નામ
ASIATIC LION
વૈજ્ઞાનિક નામ
Panthera leo persica
આયુષ્ય
૧૫ થી ૧૮ વર્ષ
લંબાઇ
માથાથી પુંછડી સુધી. ૨૭૦ સેમી.(નર), ૨૮૯ સેમી.(માદા)
ઉંચાઇ
૧૦૫ સેમી.
વજન
૧૫૦ થી ૧૮૦ કિલો (નર), ૧૨૫ થી ૧૩૫ કિલો (માદા)
સંવનનકાળ
ગર્ભકાળ
૧૦૫ થી ૧૧૦ દિવસ
પુખ્તતા
૪.૫ વર્ષ (નર), ૩.૫ વર્ષ (માદા)
દેખાવ
શરીર રતાશ પડતા ભુખરા રંગનું, આગળથી માથાનો ભાગ ભારે, પાછળનો શરીરનો ભાગ પાતળો., જાડી લાંબી પુંછડી, નાના કાન., નર સિંહને ગળામાં કેશવાળી હોય છે.
ખોરાક
સામાન્ય રીતે પ્રતિદિન ૬ થી ૮ કિલોગ્રામ, ચિત્તલ, સાબર, જંગલી સુવર, ચોશીંગા, ચિંકારા, ભેંશ, ગાય વગેરે.
વ્યાપ
ફક્ત ગીરનાં જંગલમાં.
રહેણાંક
સુકુ ઝાંખરા યુક્ત જંગલ, કાંટા વાળું જંગલ, સવાના પ્રકારનું જંગલ.
ઉપસ્થિતિ ના ચિન્હો
પગલાં, મારણ, ગર્જના.
ગુજરાતમાં વસ્તી
૪૧૧  ( ૨૦૧૦)



No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular