ગુજરાતમાં સૌપ્રથમ

http://gujarat-help.blogspot.com

ગુજરાતમાં સૌપ્રથમ

 

 

§  ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં  પ્રથમ સ્થાન ધરાવે છે.
§  .. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક  એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ પ્રકાશિત કર્યું.
§  Indumatiben Sheth was the first lady Minister of Gujarat.
§  Gujarat ranks 1st in production of cotton and groundnut and 2nd in production of tobacco.
§  First Gujarati School : Surat ,  1836`
§  ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશનુ પહેલુ રાજ્ય બની ગયુ છે.
§  સૌ પ્રથમ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન ની ચુંટણીમા ઓનલાઇન વૉટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી.
§  ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી?   -  Correct Answer: રાજકોટ
§  ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
§  ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ?  Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
§  ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું?   Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
§  છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા?  Ans: દુર્ગારામ મહેતા - 1842 Surat
§  ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી?     Correct Answer: એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા
§  ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે?    Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી
§  ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇહતી?  Ans: અમદાવાદ-૧૯૦૫
§  સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920







No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular