ડૉ.મનમોહનસિંઘને

http://gujarat-help.blogspot.com
વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘ
અભ્યાસ/શૈક્ષણિક લાયકાત
૧૯૫૦ : ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઓનર્સ), અર્થશાસ્ત્ર સાથે પ્રથમ ક્રમાંક. ૧૯૫૨ : ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ. (અર્થશાસ્ત્રમાં) પ્રથમ ક્રમાંક.
૧૯૫૪ : કેમ્બ્રિજની સેન્ટ જોન્સ કોલેજમાં ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવવા માટે રાઇટ્સ પ્રાઇઝ. ૧૯૫૫ અને ૧૯૫૭ : યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ રેનબ્યુરી સ્કોલર.
૧૯૫૭ : ડીફિલ (ઓક્સફર્ડ), ડીલિટ (ઓનોરિસ કૌસા) , ‘નિકાસ ક્ષેત્રે ભારતની સ્પર્ધાત્મકતાવિષય પર મહાનિબંધ લખી પી.એચ.ડી. થયા.
૧૯૫૭-૫૯ : પ્રોફેસર (વરિષ્ઠ લેક્ચરર)
૧૯૫૯-૬૩ : રિડર ઇકોનોમિક્સ ૧૯૬૩-૬૫ : પંજબ યુનિવર્સિટી, ચંડીગઢના અર્થશાસ્ત્રના પ્રોફેસર ૧૯૬૯-૭૧ : દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, દિલ્હી યુનિવર્સિટીના ઇંટરનેશનલ ટ્રેડ વિષયના પ્રોફેસર
૧૯૭૬ : જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના માનદ પ્રોફેસર
૧૯૯૬ : સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, યુનિવર્સિટી ઓફ દિલ્હી મુલકી અધિકારી
આંતરરાષ્ટ્રીય અનુભવ
૧૯૬૬ : આર્થિક બાબતોના અધિકારી
૧૯૬૬-૬૯ : ફાઇનાન્સિંગ ફૉર ટ્રેડ સેક્શન, યુ.એન.સી.ટી.ડી.ના વડા
૧૯૭૨-૭૪ : આંતરરાષ્ટ્રીય આર્થિક સુધારા માટે ૨૦ દેશોની આઇ.એમ.એફ. કમિટીમાં ભારતના પ્રતિનિધિ
૧૯૭૭-૭૯ : ઇન્ડિયા કૉન્સોર્ટિયમ મિટિંગોમાં ભારતીય પ્રતિનિધિ મંડાળમાં સમાવેશ
૧૯૮૦-૮૨ : ભારત-રશિયા, સંયુક્ત આયોજન જૂથની મિટિંગોમાં યોગદાન
૧૯૮૨ : ઇન્ડો-સોવિયેત મોનિટરી ગ્રુપની મિટિંગમાં યોગદાન
૧૯૮૩ : કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેંન્ટ મિટિંગ સાયપ્રસ, માનવ અધિકાર માટેની વિયેના ખાતે યોજાયેલી વિશ્વપરિષદમાં યોગદાન
સરકારી અનુભવ
૧૯૭૧-૭૨ : વિદેશ વેપાર મંત્રાલયમાં આર્થિક સલાહકાર
૧૯૭૨-૭૬ : નાણા મંત્રાલયના આર્થિક સલાહકાર
૧૯૭૬-૮૦ : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા(આઇડીબીઆઇ)ના ડાયરેક્ટર,એશિયન ડેવલપમેન્ટ બેંકમાં ભારત માટેના વૈકલ્પિક ગવર્નર. નવેમ્બર ૧૯૭૬ એપ્રિલ
૧૯૮૦ : (ડિપાર્ટમેન્ટ ઓફ ઇકૉનોમિક અફેર્સમાં) નાણાં મંત્રાલયના સચિવ.
એટોમિક એનર્જી કમિશનમાં, સભ્ય. સ્પેસ કમિશનમાં સભ્ય.
એપ્રિલ ૧૯૮૦-સપ્ટેમ્બર ૧૫, ૧૯૮૨ : આયોજન પંચના સભ્ય સચિવ.
૧૯૮૦-૮૩ : ઇન્ડિયા કમિટિ ઓફ ધ ઇન્ડો-જાપાન જોઇન્ટ કમિટિના અધ્યક્ષ.
૧૬ સપ્ટે. ૧૯૮૨-૧૪ જાન્યુ. ૧૯૮૫ : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર.
૧૯૮૨-૮૫ : બોર્ડ ઓફ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં ભારત માટેના વૈકલ્પિક ગવર્નર. ૧૯૮૩-૮૪ : વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય.
૧૯૮૫ : ઇન્ડિયન ઇકોનોમિક એસોસિયેશનના પ્રમુખ.
૧૫ જાન્યુ. ૧૯૮૫-૩૧ જુલાઇ ૧૯૮૭ : આયોજન પંચના નાયબ અધ્યક્ષ.
૧ ઓગસ્ટ ૧૯૮૭ થી ૧૦ નવે. ૧૯૯૦ : સેક્રેટરી જનરલ તથા કમિશનર સાઉથ કમિશન, જીનિવા.
૧૦ ડિસે. ૧૯૯૦ થી ૧૪ માર્ચ ૧૯૯૧ : વડાપ્રધનના આર્થિક સલાહકાર.
૧૫ માર્ચ ૧૯૯૧ થી ૨૦ જૂન ૧૯૯૧ : યુજીસીના અધ્યક્ષ
૨૧ જૂન ૧૯૯૧ થી ૧૫ મે ૧૯૯૬ : નાણાંપ્રધાન
ઓક્ટોબર ૧૯૯૧ : રાજ્યસભાના સભ્ય
જૂન ૧૯૯૫ : રાજ્યસભામાં પુન : ચુંટાયા
૧૯૯૬ : નાણાંમંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય
૧ ઓગ.૧૯૯૬ થી ૪ ડિસે. ૧૯૯૭ : પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઓન કોમર્સના અધ્યક્ષ
૨૧ માર્ચ ૧૯૯૮ થી : રાજ્યસભામાં વિરોધ પક્શના નેતા
૫ જૂન ૧૯૯૮ થી : નાણાંકિય બાબતોની કમિટીના સભ્ય
૧૩ ઓગ. ૧૯૯૮ : કમિટી ઓન રૂલ્સના સભ્ય
ઓગ. ૧૯૯૮-૨૦૦૧ : ૨૦૦૦ની સાલથી કમિટી ઓફ પ્રિલિબીજીસીના સભ્ય, ભારતીય સંસદીય જૂથની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય
જૂન ૨૦૦૧ : રાજ્યસભામાં ફરીથી ચુંટાયા
ઓગ. ૨૦૦૧ : જનરલ પર્પઝ કમિટીના સભ્ય
૨૦૦૪ થી ૨૦૦૯ : ભારતના વડાપ્રધાન
2 મે ૨૦૦૯ : પુન: ભારતના વડાપ્રધાન બન્યા

પુસ્તકો 
ઇન્ડિયાઝ એક્સ્પોર્ટ ટ્રેન્ડઝ એન્ડ પ્રોસ્પેક્ટ્સ ફોર સેલ્ફ સસ્ટેન્ડ ગ્રોથ-ક્લેરેન્ડન પ્રેસ,
વિવિધ આર્થિક સામયિકોમાં તેમના સંખ્યાબંધ લેખો પ્રકાશિત થયા છે.

સિદ્ધિઓ
૧૯૫૬ : એડમ સ્મિથ પ્રાઇઝ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ
૧૯૮૭ : પદ્મ વિભૂષણ
૧૯૯૩ : યૂરોમની એવોર્ડ, ફાઇનાંસ મિનિસ્ટર ઓફ ધ યર
૧૯૯૩ અને ૧૯૯૪ : એશિયા મની એવોર્ડ ફાઇનાંસ મિનિસ્ટર ઓફ ધ યર ફોર એશિયા

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular