ક્રિકેટ વિશ્વ કપ


ક્રિકેટ વિશ્વ કપ http://gujarat-help.blogspot.com/
-                      ૧૯૮૩ (પુડેન્‍શીયલ કપ)
-                      ઇંગ્‍લેન્‍ડમા રમાયો
-                      ફાયનલ મેચ લોર્ડઝ સ્‍ટેડીયમ ખાતે ભારત (કપિલદેવ) વિરૂધ્‍ધ વેસ્‍ટઇન્‍ડીઝ (કલાઇવ લોર્ડ) વચ્‍ચે રમાઇ
-                      મેન ઓફ ધ મેચ મોહિન્‍દર અમરનાથ
-                      વિજેતા ટીમ ભારત

-                      ર૦૧૧ વિશ્વકપ

-                      મેસકોટ (શુભંકર) સ્‍ટમ્‍પી
-                      ઓફીશીયલ થીમ સોંગ  -દે ઘુમા કે (શંકર એહસાન લોય દ્વારા તૈયાર કરાયુ)
-                      ઉદધાટન ઢાકાના બંગબંધુ નેશનલ સ્‍ટેડીયમ ખાતે બાંગ્‍લાદેશના વડા પ્રધાન શેખ હસીના દ્વારા
-                      ભાગ લેનાર ટીમો ૧૪, રમાયેલ મેચો ૪૯
-                      ઉદઘાટનમા લેસર લાઇટના મદદથી આબેહુબ પીચ બતાવી એરીયલ ક્રિકેટની એક ઓવરની રમત પણ રજુ કરાઇ
-                      આઇ. સી. સી. ટ્રોફી તૈયાર કરનાર ગેરાર્ડ એન્‍ડ કું., વજન ૧૧ કી. ગ્રા., લંબાઇ ૬૦ સે. મી.
-                      ભારત વિરૂધ્‍ધ પાકિસ્‍તાન ની સેમી ફાઇનલ મોહાલી ખાતે બન્‍ને દેશના વડાપ્રધાન ઉપસ્‍િથત રહ્યા
-                      ફાઇનલ મેચ ર-૪-૧૧ ના રોજ મુંબઇના વાનખેડે સ્‍ટેડિયમ ખાતે ભારત વિરૂધ્‍ધ શ્રીલંકા વચ્‍ચે રમાઇ જેમા બન્‍ને દેશના રાષ્‍ટ્રપતિ ઉપસ્‍થિત રહ્યા
-                      મેન ઓફ ધ મેચ એમ. એસ. ધોની
-                      મેન ઓફ ધ સીરીઝ યુવરાજસિંઘ

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular