<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
http://gujarat-help.blogspot.com/
123
ઇ.સ. ૧૯૬૫ ના પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા? Ans: બળવંતરાય મહેતા
124
‘નેમિનાથ ફાગુ’ની રચના કોણે કરી છે? Ans: કવિ રાજશેખર
125
‘આનંદ મંગળ કરું આરતી’ - નામી આરતી લખનાર કોણ છે ? Ans: કવિ પ્રીતમ
126
‘પૃથ્વીરાજ રાસો’ ગ્રંથની રચના કોણે કરી હતી? Ans: કવિ ગણપતિ
127
કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? Ans: નખત્રાણા
128
ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? Ans: પ્રભાશંકર પટ્ટણી
129
કવિ સુંદરમને કયા પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા? Ans: પદ્મભૂષણ
130
અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું? Ans: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ
131
ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે ? Ans: સંસ્કૃત
132
ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી? Ans: મેડમ ભીખાઈજી કામા
133
ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? Ans: ભીલ અને કોળી
134
બલિરાજાનો પુરાણપ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો ? Ans: ભરૂચ
135
‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે? Ans: નરસિંહરાવ દિવેટિયા
136
સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી? Ans: સુફિયાન શેખ
137
ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યું છે? Ans: નરસિંહ મહેતા
138
વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર
139
ધ્રાંગધ્રાનો રેતી ખડક કઇ રીતે ઉપયોગમાં લેવાય છે? Ans: ઈમારતી પથ્થર તરીકે
140
લોકસંસ્કૃતિનાં રક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે? Ans: પંચવટી યોજના
141
અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન
142
‘મૂછાળી મા’ નામે ઓળખાતા ગુજરાતી બાળસાહિત્યકારનું નામ આપો. Ans: ગિજુભાઇ બધેકા
143
ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
144
દલપતરામનું નાટક ‘લક્ષ્મી’ કયા ગ્રીક નાટક ઉપર આધારિત છે? Ans: પ્લૂટ્સ
145
ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
146
સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? Ans: ઘરોઈ
147
અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: ઇ.સ. ૧૪૧૧
148
ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? Ans: ભાલણ
149
સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી? Ans: રાજાધ્યક્ષ
150
સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઇ છે? Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)
151
ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ લાંબો સાગર કિનારો મળ્યો છે ? Ans: જામનગર
152
લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં? Ans: લતા પટેલ
153
પેગોલિના રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? Ans: ઉના
154
પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર
155
ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? Ans: ચંદ્રનો રક્ષક
156
પૂજય શ્રી મોટાનું મૂળ નામ શું હતું? Ans: ચુનીલાલ આશારામ ભાવસાર
157
‘તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી .. ’ ના લેખક કોણ છે? Ans: સુન્દરમ્
158
રાજકોટ નજીક આવેલો ૧૧૭૩ ફૂટ ઊંચો કયો પર્વત જવાળામુખી ફાટવાને કારણે બન્યો છે? Ans: ચોટીલા
159
ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું? Ans: સમઢિયાળા (જિ. ભાવનગર)
160
ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી ? Ans: તાતણીયો ધરો
161
ગુજરાતમાં સૌપ્રથમ કઇ યુનિવર્સિટી સ્થાપના થઇ હતી? Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી
162
કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
163
એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? Ans: અમદાવાદ
164
ગુજરાતમાં ફલેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે ? Ans: કચ્છનું મોટું રણ
165
ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું નામ જણાવો. Ans: સરદાર સરોવર નર્મદા યોજના
166
‘જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ ભજન કોના દ્વારા ગવાતું હતું? Ans: મીરાં
167
‘કલ્પસૂત્ર’નું સંપાદન કોણે કર્યું? Ans: ધનેશ્વરસૂરિ
168
કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
169
ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ માટે સમૂહમાં પોતાના માળા બાંધી આખું પક્ષીનગર વસાવે છે? Ans: કાનકડિયા
170
‘રેખતા’ નામના કાવ્યપ્રકારને સૌથી વિશેષ પ્રયોજનાર કવિ કોણ છે ? Ans: કવિ દયારામ
171
ગુજરાતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? Ans: કર્કવૃત્ત
172
ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? Ans: ૧૫મી સદી
173
ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ? Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો
174
અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧
175
ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ? Ans: તાપી અને મહી
176
સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યુ હતું ? Ans: પંડિત જવાહરલાલ નહેરુ
177
તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? Ans: મહેસાણા
178
ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે? Ans: દિવાળીબહેન ભીલ
179
ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? Ans: સૌરાષ્ટ્ર
180
સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા? Ans: ગુરુ બ્રહ્માનંદ
181
ગુજરાત રાજયનાં સૌ પ્રથમ રાજયપાલ (૧૯૬૦માં) કોણ હતા? Ans: મહેંદી નવાઝ જંગ
182
ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ
183
હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે? Ans: આશા પારેખ
184
કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર
185
નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ? Ans: વીરસિંહ
186
કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઇ હતી ? Ans: કાળિયાર
187
કયું અવકાશ સંશોધન કેન્દ્ર અમદાવાદને ગૌરવ બક્ષે છે ? Ans: ઈન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર
188
વોશિગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો તે લેખક કોણ હતા? Ans: સુરેશ દલાલ
189
ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા? Ans: જમનાલાલ બજાજ
190
ઉત્તર ગુજરાતના કોળીઓમાં જાણીતું નૃત્ય છે ? Ans: અશ્વ નૃત્ય
191
ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? Ans: મહિપતરામ રૂપરામ
192
સરદાર સરોવરનું પાણી ગુજરાતના કેટલા ગામો તથા શહેરોને મળે છે ? Ans: ૮૨૧૫ ગામો તથા ૧૩૫ શહેરો
193
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા કઈ ગણાય છે ? Ans: હંસરાજ-વચ્છરાજ ચઉપઈ
194
આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ
195
ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? Ans: રાજપીપળાના ડુંગરોની
196
દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ
197
અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? Ans: અમદાવાદ
198
ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા
199
ગુજરાતના કયા આદિ કવિની રચનાઓ કૃષ્ણભકિતના રંગે રંગાયેલી જોવા મળે છે ? Ans: નરસિંહ મહેતા
200
‘ઉશનસ્’ કયા જાણીતા કવિનું ઉપનામ છે? Ans: નટવરલાલ કુબેરદાસ પંડ્યા
ક્રમપરિણામ 201
સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી? Ans: ગુજરાત સભા
202
ગુણવંતરાય આચાર્યની દરિયાઇ સાહસની કઇ પ્રસિદ્ધ નવલકથા છે? Ans: દરિયાલાલ
203
ટોલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે? Ans: જયંતિ દલાલ
204
વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: શામળાજી
205
વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા તેમ કચ્છમાં કયા લૂંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી? Ans: જેસલ જાડેજા
206
વલસાડ જિલ્લામાં કઇ પર્વતમાળા પથરાયેલી છે? Ans: પારનેરા
207
કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
208
પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ
209
ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? Ans: સુરત
210
ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી
211
ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે ? Ans: ઠાકોર
212
કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? Ans: પાલનપુર
213
કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? Ans: નાટ્યસંપદા
214
સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? Ans: ગુણસુંદરીની કુટુંબજાળ
215
‘કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ - આ વિધાન કોણે કર્યું છે? Ans: રામનારાયણ પાઠક
216
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે? Ans: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
217
પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? Ans: નર્મદા
218
ગુજરાતનો સૌથી મોટો મરીનપાર્ક કયાં આવેલો છે? Ans: પોરબંદર
219
પેગોલિના રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? Ans: ઉના
220
ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? Ans: સુગરી
221
ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા ઇસરોનું એક મથક ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: અમદાવાદ
222
હેમચંદ્રાચાર્ચનું સાંસારિક નામ શું હતું? Ans: ચાંગદેવ
223
જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે? Ans: જેતલપુર
224
૩૫ કી.મી. પહોળી ઇગ્લીશ ખાડીને ૧૨ કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે ? Ans: સુફિયાન શેખ
225
સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે? Ans: ચિન્મય ઘારેખાન
226
ગુજરાતી કવિ ભાલણનું મૂળ નામ શું હતું ? Ans: પુરુષોત્તમ
227
ભાવનગરમાં આવેલી ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ સંસ્થા’ વિશ્વમાં શેના માટે વિખ્યાત છે ? Ans: દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા
228
ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો? Ans: સામંત સિંહ
229
બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. Ans: અવિનાશ વ્યાસ
230
ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે? Ans: પાંડુલિપી
231
ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનો સૌપ્રથમ સ્ટુડિયો કયાં બંધાયો હતો? Ans: હાલોલ
232
વિશ્વપ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમ્યાન થઇ હતી? Ans: મૈત્રક વંશ
233
ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ હતી ? Ans: ઇ.સ.૧૯૪૯
234
ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? Ans: બેડી
235
ગુજરાતમાં અંદાજે કેટલા રીંછ હોવાનું માનવામાં આવે છે? Ans: ૨૩૦થી ૨૫૦
236
ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ? Ans: ધુવારણ
237
‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ? Ans: ગાંધીજી
238
શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે? Ans: ઉદયન ચીનુભાઇ
239
અકબરે ગુજરાતમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? Ans: આચાર્ચ હીરવિજયસુરી
240
રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
241
ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું? Ans: ઊંઝા
242
જયોતીન્દ્ર દવેને ૪૦ મે વર્ષે કયો ચંદ્રક અપાયો હતો? Ans: રણજીતરામ સુવર્ણચંદ્રક
243
ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગનાં કયા સ્થાપત્યો મળ્યાં છે? Ans: સ્તૂપ અને વિહારસ્વરૂપની ગુફાઓ
244
એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર
245
કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે? Ans: દરિયાઇ માર્ગ
246
ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે? Ans: ૩૦ જાન્યુઆરી ૧૯૪૮
247
મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪
248
ગુજરાતમાંથી પસાર થતો સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઈવે કયો છે ? Ans: નેશનલ હાઈવે - નં. ૮
249
ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ? Ans: ઊંઝા
250
ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ? Ans: વલસાડ
251
વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? Ans: ડાંગ
252
ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.ની પદવી કોણે મેળવી હતી? Ans: અંબાલાલ સાંકરલાલ દેસાઇ
253
જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? Ans: મહા ગંગા અભયારણ્ય
254
સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ? Ans: ભાદર
255
ગુજરાત રાજયનાં પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? Ans: ઈન્દુમતીબહેન શેઠ
256
કાચબા - કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે? Ans: કવિ ભોજા ભગત
257
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે? Ans: રાવજી પટેલ
258
અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
259
ચાંપાનેરમાં આવેલા ‘હિસ્સાર-એ-ખાસ’ની આસપાસ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? Ans: મોહમ્મદ બેગડો
260
ઇરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો? Ans: વલસાડ
261
સિંહ મોટાભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે? Ans: સૂર્યાસ્ત પછીના એક કલાકમાં
262
‘ઉદ્ધવગીતા’ અને ‘સતીગીતા’ કૃતિઓ કોની છે ? Ans: મુકતાનંદ સ્વામી
263
ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? Ans: મહિપતરામ રૂપરામ
264
મહીપતરામ નીલકંઠે બ્રહ્મોસમાજના પગલે કઈ સંસ્થાની સ્થાપના કરી? Ans: પ્રાર્થના સમાજ
265
વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? Ans: વઘઈ
266
ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ
267
‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
268
ગુજરાતના ઇતિહાસકાર તરીકે કોણ ઓળખાય છે ? Ans: રત્નમણિરાવ જોટે
269
ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? Ans: સુરત
270
કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી ? Ans: કવિ ધીરો
271
પારસીઓના અંતિમસંસ્કાર સ્થળને શું કહેવાય છે? Ans: દખમું
272
ગુજરાતમાં પ્રથમ બિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? Ans: બાબુભાઇ જશુભાઇ પટેલ
273
‘રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે? Ans: જયોતીન્દ્ર દવે
274
રવીન્દ્રનાથ ટાગોરના ‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે? Ans: નગીનદાસ પારેખ
275
દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે ? Ans: સાપુતારા
276
વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ? Ans: મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ
277
ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? Ans: વલસાડ
278
ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજય કયું? Ans: ગુજરાત
279
સૌરાષ્ટ્રનું લોકકથાસાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે? Ans: ઝવેરચંદ મેઘાણી
280
‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો. Ans: કનૈયાલાલ મુનશી
281
રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? Ans: વિભોજી જાડેજા
282
સ્વ. કવિ રાજેન્દ્ર શાહને ૨૦૦૧માં કાવ્યક્ષેત્રે પ્રદાન બદલ કયો શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ? Ans: ભારતીય જ્ઞાનપીઠ
283
ભરૂચની પારંપરીક હસ્તકળા કઇ છે? Ans: સુજની
284
ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ? Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો
285
ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ? Ans: કવિ ધીરો
286
ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ
287
ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો. Ans: ગૂર્જરી ભૂ
288
ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે? Ans: પૂર્ણિમાબેન પકવાસા
289
કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? Ans: ગુજરાત
290
વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો
291
ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે? Ans: નૈઋત્યકોણીય
292
નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: મોરારજી દેસાઇ
293
ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? Ans: પાલિતાણા
294
પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી? Ans: ઓખાહરણ
295
ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? Ans: રાજકોટ
296
ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? Ans: ખંભાત
297
ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો છે ? Ans: દક્ષિણ ગુજરાત
298
ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ? Ans: મીઠા
299
ગુજરાતની સૌપ્રથમ કોમર્સ કોલેજનું નામ આપો. Ans: એચ.એલ. કોમર્સ કોલેજ-અમદાવાદ - ઇ.સ.૧૯૩૭
300
કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? Ans: મુંદ્રા
રમપરિણામ 301
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કયું સામાયિક શરૂ કર્યું હતું? Ans: ઈન્ડિયન ઓપિનિયન
302
ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? Ans: કવિ કાન્ત
303
ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં? Ans: ઈ.સ.૧૫૩૭
304
ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર
305
ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
306
નર્મદે કઇ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી? Ans: બુદ્ધિવર્ધકસભા
307
‘હવેથી સ્વેચ્છાએ કોઇને પણ જોડણી કરવાનો અધિકાર નથી.’ - આ વિધાન કોણે કર્યુ છે? Ans: મહાત્મા ગાંધી
308
ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ? Ans: વેરાવળ
309
શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્યપ્રકારમાં છે? Ans: પદ્યવાર્તા
310
ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે? Ans: ભવૈયા
311
ગુજરાતભરમાં જાણીતું એવું અમદાવાદનું ભદ્રકાળી મંદિર કયા કાળમાં નિર્માણ પામ્યું છે? Ans: મરાઠાકાળ
312
રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? Ans: કંડલા
313
‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
314
દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવેલો છે ? Ans: બનાસ નદી
315
બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
316
ગુજરાતની કઇ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે? Ans: એમ. એસ. યુનિવર્સિટી-વડોદરા
317
સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના સ્થાપક કોણ હતા? Ans: ભીક્ષુ અખંડાનંદ
318
પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ
319
કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાં અને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી? Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭
320
સંસાર સુધારા અર્થે દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? Ans: માનવધર્મ સભા
321
ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે? Ans: સરદાર સરોવર નર્મદા યોજના
322
ચાંપાનેરની ઐતિહાસિક સાઈટ્સને યુનેસ્કોએ કેવી જાહેર કરી છે ? Ans: વર્લ્ડ હેરીટેજ સાઈટ
323
જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે? Ans: જેતલપુર
324
પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? Ans: તીર્થગ્રામ યોજના
325
સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. Ans: સત્યાર્થપ્રકાશ
326
ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: નાયક
327
કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ? Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫
328
ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે? Ans: હિન્દુ ધર્મની બાળપોથી
329
ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? Ans: કાશ્મીરી ચાસ
330
દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ? Ans: રિલાયન્સ
331
પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું? Ans: દૂધિયું તળાવ
332
ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ. ૧૯૪૯
333
ગુજરાતના રાજય પક્ષીનું નામ જણાવો. Ans: સુરખાબ-હંજ
334
ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે ? Ans: કવિ દલપતરામ
335
ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા
336
ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ હતી ? Ans: ઇ.સ.૧૯૪૯
337
ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? Ans: મહિપતરામ રૂપરામ
338
ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? Ans: જૂનાગઢ
339
‘ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે? Ans: ગૌરીશંકર જોષી
340
ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ માટે સમૂહમાં પોતાના માળા બાંધી આખું પક્ષીનગર વસાવે છે? Ans: કાનકડિયા
341
મૈત્રકવંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઇ હતી? Ans: વલભી
342
ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? Ans: સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા
343
‘સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કર્મણ મંત્રી
344
કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? Ans: પ્રાંતિજ અને હિંમતનગર
345
ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા
346
શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? Ans: ભાવનગર
347
ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? Ans: અમદાવાદ
348
મૌન મંદિરના સ્થાપક કોણ હતા? Ans: પૂજય શ્રી મોટા
349
ભારત - પાકિસ્તાનના ભાગલા પછી બંને દેશોની મિલકત અને જવાબદારીઓની વહેંચણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી કોણ હતા? Ans: એચ. એમ. પટેલ
350
આજવા ડેમ કોણે બનાવ્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
351
હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: ઉનાવા
352
કવિ અને સંગીતકાર એમ બંને ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મેળવનાર કલાકારનું નામ જણાવો. Ans: અવિનાશ વ્યાસ
353
ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. Ans: વાસૂકી
354
રાજકોટ નજીક આવેલો ૧૧૭૩ ફૂટ ઊંચો કયો પર્વત જવાળામુખી ફાટવાને કારણે બન્યો છે? Ans: ચોટીલા
355
ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે ? Ans: સરસ્વતી
356
એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? Ans: આણંદ
357
મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર
358
‘સુન્દરમ્’નું મૂળ નામ જણાવો. Ans: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર
359
ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? Ans: ત્રણ
360
દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ? Ans: ઘેરિયા નૃત્ય
361
ગુજરાતી કવિ ભાલણનું મૂળ નામ શું હતું ? Ans: પુરુષોત્તમ
http://gujarat-help.blogspot.com/</div>