http://gujarat-help.blogspot.com/
ગુજરાતીઓને મળેલાં રાષ્ટ્રીય
સાહિત્ય અકાદમી એવોર્ડ
દિલ્લી સ્થિત રાષ્ટ્રીય અકાદમી શ્રેષ્ઠ
ભારતીય સર્જકોનું દર વર્ષે અવોર્ડ દ્વારા સન્માન કરે છે. ઇ.સ. ૧૯૫૫થી આ અવોર્ડ
અપાય છે. આજ સુધીમાં ગુજરાતી સાહિત્યની નીચે મુજબની કૃતિઓ અને કર્તા આ અવોર્ડને
પાત્ર ઠર્યા છે. (વર્ષ ૧૯૫૭, ૧૯૫૯, ૧૯૬૬ અને ૧૯૭૨ માં ગુજરાતી કૃતિને સાહિત્ય અકાદમીના અવોર્ડ અપાયા
નથી.)
વર્ષ
|
કૃતિ
|
સાહિત્ય
|
કર્તા
|
૧૯૫૫
|
મહાદેવભાઇની
ડાયરી
|
ડાયરી સાહિત્ય
|
મહાદેવભાઇ
દેસાઇ
|
૧૯૫૬
|
બૃહદ્પીંગળ
|
પિંગળશાસ્ત્ર
|
રામનારાયણ
વિ. પાઠક
|
૧૯૫૮
|
દર્શન
અને ચિંતન
|
તત્વજ્ઞાન
|
પંડિત
સુખલાલજી (પ્રજ્ઞાચક્ષુ)
|
૧૯૬૦
|
શર્વિલક
|
નાટક
|
રસિકલાલ
છો. પરીખ
|
૧૯૬૧
|
કચ્છનું
સંસ્કૃતિદર્શન
|
સંસ્કૃતિ
|
રામસિંહજી
રાઠોડ
|
૧૯૬૨
|
ઉપાયન
|
વિવેચન
|
પ્રો.
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
|
૧૯૬૩
|
શાંત
કોલાહલ
|
કાવ્યસંગ્રહ
|
રાજેન્દ્ર
શાહ
|
૧૯૬૪
|
નૈવેદ્ય
|
નિબંધ
|
ડોલરરાય માંકડ
|
૧૯૬૫
|
જીવનવ્યવસ્થા
|
નિબંધ
|
કાકાસાહેબ
કાલેલકર
|
૧૯૬૭
|
ગુજરાતી
ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન
|
ભાષાશાસ્ત્ર
|
ડો. પ્રબોધ પંડિત
|
૧૯૬૮
|
અવલોકન
|
વિવેચન
|
સુન્દરમ્
|
૧૯૬૯
|
કુળકથાઓ
|
રેખાચિત્રો
|
સ્વામી
આનંદ (અસ્વીકાર)
|
૧૯૭૦
|
અભિનવનો
રસવિચાર
|
વિવેચન
|
નગીનદાસ
પારેખ
|
૧૯૭૧
|
નાટય
ગઠરિયાં
|
પ્રવાસકથા
|
ચંદ્રવદન
મહેતા
|
૧૯૭૩
|
કવિની
શ્રદ્ઘા
|
વિવેચન
|
ઉમાશંકર
જોષી
|
૧૯૭૪
|
તારતમ્ય
|
વિવેચન
|
અનંતરાય
રાવળ
|
૧૯૭૫
|
સોક્રેટિસ
|
નવલકથા
|
મનુભાઇ
પંચોળી ‘દર્શક’
|
૧૯૭૬
|
અશ્ર્વત્થ
|
કાવ્યસંગ્રહ
|
નટવરલાલ
કે.પંડયા‘ઉશનસ્’
|
૧૯૭૭
|
ઉપવાસ
કથાત્રયી
|
નવલકથા
|
રઘુવીર
ચૌધરી
|
૧૯૭૮
|
હયાતી
|
કાવ્યસંગ્રહ
|
હરીન્દ્ર
દવે
|
૧૯૭૯
|
વમળનાં
વન
|
કાવ્યસંગ્રહ
|
જગદીશ
જોષી (મરણોતર)
|
૧૯૮૦
|
અનુનય
|
કાવ્યસંગ્રહ
|
જયંત
પાઠક
|
૧૯૮૧
|
રચના
અને સંરચના
|
વિવેચન
|
ડો.
હરિવલ્લભ ભાયાણી
|
૧૯૮૨
|
લીલેરો
ઢાળ
|
કાવ્યસંગ્રહ
|
પ્રિયકાન્ત
મણિયાર(મરણોતર)
|
૧૯૮૩
|
ચિન્તયામિ
મનસા
|
વિવેચન
|
ડો.
સુરેશ જોષી (અસ્વીકાર)
|
૧૯૮૪
|
વિવેચનની
પ્રક્રિયા
|
વિવેચન
|
ડો.
રમણલાલ જોષી
|
૧૯૮૫
|
સાત
પગલાં આકાશમાં
|
નવલકથા
|
કુંદનિકા
કાપડિયા
|
૧૯૮૬
|
ધૂળમાંથી
પગલીઓ
|
સંસ્મરણો
|
ચંદ્રકાન્ત
શેઠ
|
૧૯૮૭
|
જટાયુ
|
કાવ્યસંગ્રહ
|
સિતાંશુ
યશશ્ર્વંદ્ર
|
૧૯૮૮
|
અસૂર્યલોક
|
નવલકથા
|
ભગવતીકુમાર
શર્મા
|
૧૯૮૯
|
આંગળિયાત
|
નવલકથા
|
જોસેફ
મેકવાન
|
૧૯૯૦
|
સ્ટેચ્યુ
|
નિબંધસંગ્રહ
|
અનિલ
જોષી
|
૧૯૯૧
|
ટોળાં,અવાજ, ઘોંઘાટ
|
કાવ્યસંગ્રહ
|
લાભશંકર ઠાકર
|
૧૯૯૨
|
દેવોની
ઘાટી
|
પ્રવાસવર્ણન
|
ભોળાશંકર
પટેલ
|
૧૯૯૩
|
અગ્નિકુંડમાં
ઊગેલું ગુલાબ
|
જીવનચરિત્ર
|
નારાયણ
દેસાઇ
|
૧૯૯૪
|
વિતાન
સુદ બીજ
|
કાવ્યસંગ્રહ
|
રમેશ
પારેખ
|
૧૯૯૫
|
અણસાર
|
નવલકથા
|
વર્ષા
અડાલજા
|
૧૯૯૬
|
અંધારી
ગલીમાં સફેદ ટપકાં
|
વાર્તાસંગ્રહ
|
હિમાંશી
શેલત
|
૧૯૯૭
|
કૂવો
|
નવલકથા
|
અશોકપુરી
ગોસ્વામી
|
૧૯૯૮
|
વણકાદેખમ
|
વિવેચન
|
જયંત
કોઠારી
|
૧૯૯૯
|
ગુજરાતી
સાહિત્ય-પૂર્વાધ ઉત્તરાર્ધ
|
વિવેચન
|
નિરંજન ભગત
|
૨૦૦૦
|
ધુંધભરી
ખીણ
|
નવલકથા
|
વીનેશ
અંતાણી
|
૨૦૦૧
|
આગંતુક
|
નવલકથા
|
ધીરુબહેન
પટેલ
|
૨૦૦૨
|
તત્વમસી
|
નવલકથા
|
ધ્રુવ
પ્રબોધરાય ભટ્ટ
|
૨૦૦૩
|
અખેપાતર
|
નવલકથા
|
બિંદુ
ભટ્ટ
|
૨૦૦૪
|
ધ
મેમરીઝ ઓફ ધ વેલફેર સ્ટેટ
|
નવલકથા
|
ઉપમન્યુ
ચેટર્જી
|
૨૦૦૫
|
અખંડ
ઝાલર વાગે
|
કાવ્યસંગ્રહ
|
સુરેશ
દલાલ
|
૨૦૦૬
|
આટાનો
સૂરજ
|
નિબંધસંગ્રહ
|
રતિલાલ ‘અનિલ’
|
�
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site