ઇન્‍ડીયન પ્રિમીયર લીગ – ૪


http://gujarat-help.blogspot.com/
ઇન્‍ડીયન પ્રિમીયર લીગ – ૪
IPL -૧ વિજેતા – રાજસ્‍થાન રોયલ્‍સ
IPL - ર વિજેતા – ડેકકન ચાર્જસ (દ. આફ્રિકામા રમાયેલ)
IPL - ૩ વિજેતા – ચેન્‍નાઇ સુપર કિંગ્‍સ
IPL - ૪ વિજેતા - ચેન્‍નાઇ સુપર કિંગ્‍સ

- IPL -૪ ની પ્રથમ મેચ ચેન્નઇના ચેપોક / એમ. એ. ચિદમ્‍બરમ્ સ્‍ટેડીયમ ખાતે કોલકતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપર કિંગ્‍સ વચ્‍ચે રમાઇ
- IPL -૪ નો સૌથી મોંઘો ખેલાડી ગૌતમ ગંભીર – ટીમ કલકતા નાઇટ રાઇર્ડસ – ૧૧ કરોડ
- IPL -૪ મા ભાગ લેનાર કુલ ટીમ દસ – જેમા બે નવી ટીમો ૧. પુણે વોરીયર્સ – ઇન્‍ડીયા ર. કોચી તસ્‍કર્સ – કેરાલા
- IPL -૪ મા સેમીફાયનલ ના બદલે પ્‍લે ઓફ મેથડ થી ફાયનલની ટીમો નકકી થઇ
- IPL -૪ ની ફાયનલ મેચ ચેન્નઇના એમ. એ. ચિદમ્‍બરમ્ સ્‍ટેડીયમ ખાતે તા. ર૮-પ-૧૧ ના રોજ ચેન્નઇ સુપર કિંગ્‍સ અને રોયલ ચેલેન્‍જર્સ-બેંગ્‍લોર વચ્‍ચે રમાઇ
- IPL -૪ મા સૌથી વધુ રન કરનાર ટીમ પંજાબ સ્‍કોર ર૩ર/ર વિરૂધ્‍ધ બેંગ્‍લોર (ધરમશાળા સ્‍ટેડીયમ)
- ઓરેન્‍જ કેપ મેળવનાર – સૌથી વધુ વ્‍યકિતગત રન કરનાર ક્રિસ ગેઇલ (બેંગ્‍લોર) – ૬૦૮ રન કરનાર
- પર્પલ કેપ મેળવનાર – સૌથી વધુ વ્‍યકિતગત વિકેટ લેનાર – લસિત મલીંગા (મુંબઇ) – ર૮ વિકેટ ૧૬ મેચમા
- શ્રેષ્‍ઠ વ્‍યકિતગત સ્‍કોર – પોર્લ વેલથાટી (પંજાબ) – ૧ર૦ રન ૬૩ બોલ – ચેન્‍નઇ સુપર કિંગ્‍સ વિરૂધ્‍ધ – મોહાલી ખાતે
- ગોલ્‍ડન પ્‍લેયર – ક્રિસ ગેઇલ
- ફેર પ્‍લે એવોર્ડ – ચેન્નઇ સુપર કિંગ્‍સ
- રાઇઝીંગ સ્‍ટાર ઓફ ધ ટૂર્નામેન્‍ટ – ઇકબાલ અબદુલ્‍લા (કોલકતા નાઇટ રાઇર્ડસ)
ક્રમ ટીમ માલીક
ચેન્નઇ સુપર કિંગ્‍સ ઇન્‍ડીયા સિમેન્‍ટ
\ર રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર વિજય માલ્‍યા
રાજસ્‍થાન રોયલ્‍સ જયપુર ઇર્મજીંગ મીડીયા અને શીલ્‍પા શેટ્ટી
કલકતા નાઇટ રાઇર્ડસ કલકતા શાહરૂખ ખાન
મુંબઇ ઇન્‍ડીયન્‍સ મુંબઇ નિતા અંબાણી
કિંગ્‍સ ઇલેવન પંજાબ મોહાલી પ્રિતી ઝિન્‍ટા
દિલ્‍હી ડેર ડેવિલ્‍સ દિલ્‍હી જી. એમ. આર. ગૃપ
ડેકકન ચાર્જસ હૈદરાબાદ ડેકકન ક્રોનિકલ
પૂણે વોરીર્યસ પૂણે સહારા સ્‍પોર્ટસ લી.
૧૦ કોચિન તસ્‍કર્સ – કેરાલા (કોચી) રેન્‍દેવુ સ્‍પોર્ટસ લી.
http://gujarat-help.blogspot.com/

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular