વિધાનસભા મંત્રીમંડળ

http://gujarat-help.blogspot.com/

વિધાનસભા મંત્રીમંડળ
નામ અને હોદ્દો  http://gujarat-help.blogspot.com/

૧. શ્રી વજુભાઇ વાળા
મંત્રી,
નાણાં, શ્રમ અને રોજગાર, વાહન વ્યવહાર

૨. શ્રીમતિ આનંદીબેન મફતલાલ પટેલ
મંત્રી,
મહિલા અને બાળ કલ્‍યાણ, મહેસૂલ, હોનારત નિવારણ, માર્ગ અને મકાન મુખ્‍ય યોજના

૩. શ્રી સૌરભભાઇ પટેલ
રાજ્ય મંત્રી,
નાગરિક ઉડ્ડયન, (સ્‍વતંત્ર હોદ્દો) , ખાણ, ખનીજો, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ


૪. શ્રી જયનારાયણ નર્મદાશંકર વ્‍યાસ
મંત્રી, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ પરિવહન, દેવસ્‍થાન પ્રવાસ વિકાસ, બિન નિવાસી ગુજરાતી સંગઠનો સાથે

૫. શ્રી દિલિપભાઇ સંઘાણી
મંત્રી, કૃષિ, પશુપાલન, મત્‍સ્‍ય, ગૌપાલન જેલ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

૬. શ્રી નિતીનભાઇ પટેલ
મંત્રી, પાણી પુરવઠો, (કલ્‍પસર) શહેરી વિકાસ અને શહેરી નિવાસ

૭. શ્રી ફકીરભાઇ રાઘાભાઇ વાઘેલા
મંત્રી, (પછાત જાતિ કલ્‍યાણ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્‍યાણનો સમાવેશ) રમત-ગમત સંસ્‍કૃતિ, યુથ પ્રવૃત્તિઓ

૮. શ્રી રમણલાલ વોરા
મંત્રી, શિક્ષણ, (પ્રાથમિક, માધ્‍યમિક, માધ્‍યમિક) ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણ

૯. શ્રીજયસિંહ માનસિંહ ચૌહાણ
રાજ્ય શિક્ષણ મંત્રી,
(પ્રાથમિક, માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક) રાજકોરી શિષ્‍ટાચાર

૧૦. શ્રી મંગુભાઇ છગનભાઇ પટેલ
મંત્રી, વન અને પર્યાવરણ, આદિવાસી કલ્‍યાણ


૧૧. શ્રી કિરીટસિંહ જીતુભાઇ રાણા
રાજ્ય મંત્રી,
વન અને પર્યાવરણ


૧૨. શ્રી પુરૂષોત્તમભાઇ ઓધવજીભાઇ સોલંકી
રાજ્ય મંત્રી, પ્રાણી ઉછેર,
કૃષિ, માછીમાર, ગાય ઉછેર

૧૩. શ્રી પરબતભાઇ સવાભાઇ પટેલ
રાજ્ય પાણી પુરવઠા મંત્રી,
સ્‍વાસ્‍થ્‍ય અને કુટુંબ કલ્‍યાણ

૧૪.. શ્રી વસનભાઇ ગોપાલભાઇ આહીર
આર્થિક અને સામાજીક
પછાતવર્ગ કલ્‍યાણ

૧૫. શ્રી નરોત્તમભાઇ પટેલ મંત્ર
પંચાયત, ગ્રામ્‍ય નિવાસ,,
ગ્રામ્‍ય વિકાસ,
અન્‍ન નાગરિક પુરવઠો, ગ્રાહક બાબતો

૧૬. શ્રી જસવંતસિંહ સુમનભાઇ ભાંભોર
રાજ્ય મંત્રી, આદિવાસી વિકાસ,
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ
શ્રી કનુભાઇ મેપાભાઇ ભાલાળા
રાજ્ય મંત્રી,
કૃષિ, જળસંપત્તિ ( કલ્પસર પ્રભાગ વિભાગ )

૧૭. શ્રીમતિ વસુબેન ત્રિવેદી
રાજ્ય મંત્રી,
ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ,
મહિલા અને બાળ વિકાસ

૧૮. શ્રી પ્રેદીપસિંહ જાડેજા
રાજ્ય મંત્રી,
કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

૧૯. શ્રી પ્રફુલ ખોડાભાઇ પટેલ
રાજ્ય મંત્રી,
પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરીક સંરક્ષણ,
ગ્રુહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ,
નશાબંધી, આબકારી, ગ્રુહ


૨૦. શ્રી લીલાધરભાઈ ખોડાજી વાઘેલા
રાજ્ય મંત્રી,
શ્રમ અને રોજગાર

૨૧. શ્રી મોહનભાઈ કલ્યાણજીભાઈ કુંડારીયા
રાજ્ય મંત્રી,
ગ્રામ વિકાસ


૨૨. શ્રી જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર
રાજ્ય મંત્રી,
માર્ગ અને મકાન


૨૩. શ્રી જીતેન્દ્ર રતિલાલ સુખડીયા
રાજ્ય મંત્રી,
પ્રવાસન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ,
અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો


૨૪. શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ
રાજ્ય મંત્રી,
સહકાર, રમત-ગમત,
યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

૨૫. શ્રી રણજીતભાઈ મંગુભાઈ ગિલીટવાલા
રાજ્ય મંત્રી,
કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ,
છાપકામ અને લેખન સામગ્રી (સ્વતંત્ર હવાલો),
આયોજન, વાહન વ્યવહાર

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular